Skip to content Skip to sidebar Skip to footer

Sharad Poonam Ni Ratadi Rang Dolariyo Lyrics શરદ પુનમ ની રાતડી રંગ ડૉલરિયો ગુજરાતીમાં

શરદ પુનમ ની રાતડી રંગ ડૉલરિયો
કલાકાર - ગીતા રબારી
લેબલ - માતાજી
શબ્દો - દેવરાજ અદ્રોત , ભરત રાવત
મ્યુઝિક - રાહુલ મુંજારિયા
તાલ - ત્રણ તાળી , ગરબા

હે શરદ પુનમ ની રાતડી રંગ ડૉલરિયો
માતાજી રમવા દયો ને રંગ ડૉલરિયો

હે રમીભમીને ઘેર આવ્યા રંગ ડૉલરિયો
માતાજી રમવા દયો ને રંગ ડૉલરિયો

માતા એ પિરચી લપચી રંગ ડૉલરિયો
મહી પડી એક અલ્યા ઘી રે રંગ ડૉલરિયો

હે શરદ પુનમ ની રાતડી રંગ ડૉલરિયો
માતાજી રમવા દયો ને રંગ ડૉલરિયો

હે શરદ પુનમ ની રાતડી રંગ ડૉલરિયો
સાસુજી રમવા દયો ને રંગ ડૉલરિયો

અમે રમીભમીને ઘેર આવ્યા રંગ ડૉલરિયો
સાસુજી જમવા દયો ને રંગ ડૉલરિયો

હે બાઇજી પિરચી માજરિયું રંગ ડૉલરિયો
મહી પડી એક અલ્યા તેલ રે રંગ ડૉલરિયો

હે શરદ પુનમ ની રાતડી રંગ ડૉલરિયો
માતાજી રમવા દયો ને રંગ ડૉલરિયો.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Sharad Poonam Ni Ratadi Rang Dolariyo Lyrics શરદ પુનમ ની રાતડી રંગ ડૉલરિયો ગુજરાતીમાં"