https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW Khushinu Sarnamu Mali Gyu Lyrics ખુશી નું સરનામું મળી ગ્યું - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

Khushinu Sarnamu Mali Gyu Lyrics ખુશી નું સરનામું મળી ગ્યું

ખુશી નું સરનામું મળી ગ્યું ગુજરાતી ગીત ગુજરાતીમાં
કલાકાર - કાજલ મહેરિયા
મ્યુઝિક - રવી નાગર, રાહુલ નડિયા
શબ્દો - મનુ રબારી
તાલ -  હીંચ , એક તાળી

ખુશી નું સરનામું મળી ગ્યું
ખુશી નું સરનામું મળી ગ્યું
હોઠો ની હસી એ બની ગ્યું
દિલ હતું મારુ હવે તારું થઇ ગ્યું

ખુશી નું સરનામું મળી ગ્યું
હોઠો ની હસી એ બની ગ્યું
દિલ હતું મારુ એ તારું થઇ ગ્યું

દિલ પર મારા હવે કાબુ ના રહ્યું
માને ના એ મન હવે મારુ રે કહ્યું

ખુશી નું સરનામું મળી ગ્યું
હોઠો ની હસી એ બની ગ્યું
દિલ હતું મારુ હવે તારું થઇ ગ્યું
દિલ હતું મારુ હવે તારું થઇ ગ્યું

કહેવી એને મન ની મારી વાત્યો
એ સામે મળે નથી રે કહેવાતું
એના રે સપના માં જતી રાત્યું
એને જોયા વિના ના રહેવાતું..

ફૂલ તારા નામ નું દિલમાં ખીલી ગયું
અરમાનો નું મારુ ઘર સજી ગયું

ખુશી નું સરનામું મળી ગ્યું
હોઠો ની હસી એ બની ગ્યું
દિલ હતું મારુ હવે તારું થઇ ગ્યું
દિલ હતું મારુ હવે તારું થઇ ગ્યું

જિંદગી મારી જન્નત બની ગઈ
તમે મળ્યા ખુશીયો થી ભરી ગઈ
માંગી થી દુઆએ ઓ ફળી ગઈ
પ્રેમ ની શરૂવાત હવે થઇ ગઈ...

મન કહે તને બસ જોયા રે કરું
તારો પડછાયો બની સાથે હું રહું

ખુશી નું સરનામું મળી ગ્યું
હોઠો ની હસી એ બની ગ્યું
દિલ હતું મારુ હવે તારું થઇ ગ્યું (૩)

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Khushinu sarnamu mali gayu song lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Khushinu Sarnamu Mali Gyu Lyrics ખુશી નું સરનામું મળી ગ્યું"