Skip to content Skip to sidebar Skip to footer

Jay Shiv Omkara Aarti Lyrics જય શિવ ઓમકારા

જય શિવ ઓમકારા આરતી ગુજરાતીમાં
કલાકાર - મહેન્દ્ર કપૂર
મ્યુઝિક - અજય પ્રસાણા 
શબ્દો - પ્રાચીન શબ્દો
તાલ -  આરતી

જય શિવ ઓમકારા, ભજ જય શિવઓમકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ , અર્ધાગી ધારા.

એકાનન ચતુરાનન, પંચાનન રાજે, શિવ પંચાનન
હંસાનન ગરૂડાસન વૃષવાહન સાજે, ॐ જય શિવઓંકારા.

દો ભુજ ચાર ચતુર્ભુજ, દસ ભુજ અતિસોહે,શિવ દસ ભુજ
તીનો રૂપ નિરખતાં ત્રિભુવન જન મોહે,ॐ જય શિવઓંકારા

અક્ષમાલા વનમાલા રુણ્ડમાલા ધારી, શિવ રુણ્ડમાલા…
ચંદન મૃગમદ ચંદા ભાલે શુભ કારી, ॐ જય શિવઓંકારા

શ્વેતાંબર પીતામ્બર, વાધામ્બર અંગે, શિવ વાઘામ્બર…
સનકાદિક બ્રહ્માદિક ભુતાદિક સંગે, ॐ જય શિવઓંકારા

લક્ષ્મીવર ગાયત્રી, પાર્વતી સંગે, શિવ પાર્વતી..
અર્ધાંગી અરુ ત્રિભંગી સિર સોહત ગંગે,ॐ જય શિવઓંકારા

કરકે મધ્ય કમંડલ, ચક્ર ત્રિશૂલ ધર્તા, શિવ ચક્ર..
જગકર્તા, જગહર્તા જગપાલન કર્તા, ॐ જય શિવઓંકારા

બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાનત અવિવેકા, શિવ જાનત..
પ્રણવા અક્ષર મધ્યે યે તીનો એકા, ॐ જય શિવઓંકારા

ત્રિગુણ શીવજી કી આરતી,જોકોઇ જન ગાવે,શિવ જો કોઇ
કહત શિવાનન્દ સ્વામી ! મનવાંછિત ફલ પાવેં.

જય શિવ ઓંકારા, ભજ જય શિવઓંકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ , અર્ધાગી ધારા.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Jay shiv omkara aarti lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Jay Shiv Omkara Aarti Lyrics જય શિવ ઓમકારા"