Skip to content Skip to sidebar Skip to footer

Ganpati Vela Avo Dhun Lyrics ગણપતિ વેલા આવો ધૂન

ગણપતિ વેલા આવો ગુજરાતીમાં
કલાકાર - હેમંત ચૌહાણ
મ્યુઝિક - શૈલેષ ઠક્કર
તાલ -  ધૂન , ત્રણ તાળી

ગણપતિ વેલા આવો શ્રી રામજી ની ધૂન મા
ગણપતિ વેલા આવો શ્રી રામજી ની ધૂન મા 
રામજી ની ધૂન માં શ્રી રામજી ની ધૂન માં
ગણપતિ વેલા આવો શ્રી રામજી ની ધૂન મા
ગણપતિ વેલા આવો શ્રી રામજી ની ધૂન મા

ગણપતિ વેલા આવો સાથે રિદ્ધિ સિદ્ધિ લાવો
ગણપતિ વેલા આવો સાથે રિદ્ધિ સિદ્ધિ લાવો
અંજ વેલા આવો શ્રી રામજી ની ધૂન મા
ગણપતિ વેલા આવો શ્રી રામજી ની ધૂન મા

શિવજી વેલા આવો સાથે પાર્વતી ને લાવો
શિવજી વેલા આવો સાથે પાર્વતી ને લાવો
કાર્તિક વેલા આવો શ્રી રામજી ની ધૂન મા
ગણપતિ વેલા આવો શ્રી રામજી ની ધૂન મા

બ્રહ્મા વેલા આવો સાથે બ્રહ્માણી ને લાવો
બ્રહ્મા વેલા આવો સાથે બ્રહ્માણી ને લાવો
નારદ વેલા આવો શ્રી રામજી ની ધૂન મા
ગણપતિ વેલા આવો શ્રી રામજી ની ધૂન મા

સંતો વેલા આવો સાથે ભક્ત જનોને લાવો
સંતો વેલા આવો સાથે ભક્ત જનોને લાવો
ગુણ હરી ના ગાઓ શ્રી રામજી ની ધૂન મા
ગણપતિ વેલા આવો શ્રી રામજી ની ધૂન મા

ભક્તો ભેગા થાઓ ભાવે એવી ધૂન મચાવો
ભક્તો ભેગા થાઓ ભાવે એવી ધૂન મચાવો
સુર મંદિર માં આવો શ્રી રામજી ની ધૂન મા
ગણપતિ વેલા આવો શ્રી રામજી ની ધૂન મા

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Ganpati dhun lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Ganpati Vela Avo Dhun Lyrics ગણપતિ વેલા આવો ધૂન"