Skip to content Skip to sidebar Skip to footer

Rasiyo Rupalo Rang Reliyo Lyrics રસિયો રૂપાળો રંગ રેલીયો

રસિયો રૂપાળો રંગ રેલીયો ગુજરાતીમાં
કલાકાર - ગીતાબેન રબારી
શબ્દો - અજાણીતા
તાલ -  હીંચ , ગરબા

હો રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી

હે મારા માથે છે યમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી
મારા માથે છે પાણીડાંની હેલ રે ઘેર જાવું ગમતું નથી

હો અમે ગાયું દોહીયા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી
અમે ગાયું દોહીયા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી

હે પછી જોજો વાછડાંના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
પછી જોજો વાછડાંના ખેલ રે ઘેર જાવું ગમતું નથી

હે અમે છાશુ કર્યા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી
અમે છાશુ કર્યા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી

હો અમે છાશુ કર્યા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી
અમે છાશુ કર્યા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી

હે પછી જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
પછી જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી

રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
હો મારો રસિયો રૂપાળો રંગ રેલીયો
હો ઘેર જાવું ગમતું નથી

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Rasiyo rupalo rang reliyo lyrics in gujarati

ટિપ્પણી પોસ્ટ કરો for "Rasiyo Rupalo Rang Reliyo Lyrics રસિયો રૂપાળો રંગ રેલીયો"