Skip to content Skip to sidebar Skip to footer

Aavo Aavo Ne Madi Garba Lyrics આવો આવોને માડી

આવો આવોને માડી ગુજરાતીમાં
કલાકાર - કિર્તીદાન ગઢવી , પામેલા જૈન
શબ્દો - અજાણીતા
તાલ -  હીંચ , ગરબા

માં ઓ માં
આવી નોરતાની રાત
ઉગ્યો ચાંદલીયો આકાશ

આવી નોરતાની રાત
ઉગ્યો ચાંદલીયો આકાશ
તારી વાટલડી જોવે તારા બાળ
આવો આવોને માડી
આવો આવોને માડી
ગરબે તે ઘુમવાને આજ

આવો આવોને માડી
આવો આવોને માડી
ગરબે તે ઘુમવાને આજ

ભાતીગળ ચુંદડીમાં માડી કેવા શોભતા
પગલે તે માડીના કુમકુમ વેરાતાં
ભાતીગળ ચુંદડીમાં માંડી કેવા શોભતા
પગલે તે માંડીના કુમકુમ વેરાતાં
માંના મુખ પર સ્મિત રેલાઈ

આવો આવોને માડી
આવો આવોને માડી
ગરબે તે ઘુમવાને આજ

આવો આવોને માડી
આવો આવોને માડી
ગરબે તે ઘુમવાને આજ

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Navratri song lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Aavo Aavo Ne Madi Garba Lyrics આવો આવોને માડી"