Skip to content Skip to sidebar Skip to footer

Ram Bhagvanni Sakhio Lyrics રામ ભજનની સાખીઓ

રામ ભજનની સાખીઓ ગુજરાતીમાં
મિત્રો નીચે જે સાખીઓ લખેલી છે તે બધીજ રામ ભજન ની સાખીઓ છે અને તમે તેને કોઈ પણ રામ ભજન ગાવાનું શરૂ કરો તે પહેલાં ગાઈ શકાય જેમકે તમે ' રઘુપતિ રાઘવ રાજા રામ ધૂન ગાતા હોય કે રામબાણ વાગ્યા હોય તે જાણે કે હાટડીએ કેમ રેવાસે રે મારા રામની રજા નઈ '
જો રામ ભજન પહેલાં આવી સાખીઓ ગાશો તો તમારું ભજન દીપી ઉઠશે.

રામ જપે અનુરાગસે, સબ દુઃખ ડાલે ધોઈ ;
વિશ્વાસે તો હરી મિલે, લોહા ભી કંચન હોય.

ગ્રંથ પંથ સબ જગતકે, બાત બતાવત તીન ;
રામ હ્રદય, મનમેં દયા, તન સેવામેં લીન.

નામ દિવાના દામ દિવાના ચામ દિવાના કોઉ;
ધન્ય ધન્ય સો જો રામ દિવાના, મૈં દિવાના સોઉ.

રામ નામ રટતે રહો અને ધરી રાખો મનમાં ધીર ;
કોઈ દિન કાર્ય સુધારશે, કૃપા સિંધુ રઘુવીર.

સગા હમારા રામજી, અને સહોદર પુનિ રામ ;
ઔર સગા સબ સગમગા, કોઈ ન આવે કામ.

રામ રામ સબ કોઈ કહે, ઠગ ઠાકુર અરું ચોર;
બિના પ્રેમ રીઝે નહીં, તુલસી નંદકિશોર.

જેની જીભે જાદવો, જેને રોમે રામ;
આઠે સિદ્ધિ આંગણે, જોગંદરને ધામ.

દેખો સબમેં રામ હૈ, એકહી રસ ભરપૂર;
જેસે ઊદ્બાસે સબ બના, ચીની, સક્કર, ગુર.

દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ સંતાપ;
જહાં દયા વહાં ધર્મ હૈ, ક્ષમા વહાં હૈ આપ.

તુલસી મીઠે વચન સે સુખ ઉપજે ચહુ ઓર;
વશીકરન યહ મંત્ર હૈ, તજહું વચન કઠોર.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Ram bhajan sakhi lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Ram Bhagvanni Sakhio Lyrics રામ ભજનની સાખીઓ"