Skip to content Skip to sidebar Skip to footer

Shivji Sakhio Lyrics શિવજી ની સાખીઓ ગુજરાતીમાં

શિવજી ની સાખીઓ ગુજરાતીમાં
લેબલ - શિવ ભગવાન
તાલ - ભજન ની શરૂઆત પહેલા ગવાય

શેષ નાગકો ગલપટો કીયો, શિવજી ગયે કૈલાશ ;
અખંડ તપસ્યા ધારણ કી , જય જય ભોલેનાથ...

એક બિલી પત્રમ એક પુષ્પમ , એક લોટા જલકી ધાર ;
દયાલુ રીજકે દેત હૈ , ચંદ્ર મૌલી ફલ ચાર.

વ્યાઘંભરંમ ભસમાંભરંમ , જટાજૂટ લીબાસ ;
આસન જમાઈકે બૈઠે હૈં , કૃપા સિંધુ કૈલાશ.

વંદે દેવ ઉમાપતી સુર ગુરુ , વંદે જગત કારણમ
વંદે પન્નગ ભુષણમ મ્રગધરમ , વંદે પશુનાંપતીમ
વંદે સૂર્ય સસાંગ વહની નયનમ, વંદે મુકુંદમ પ્રિયં
વંદે ભક્ત જનાશ્રયમ ચ વરદમ , વંદે શિવમ શંકરમ

જનેતા ને ઉદર નભ થંભ જસો જાપોથીયો
મસ્તક ધર્યું મહાદેવ ને અને ઢૂંઢ લઈ દળમાં ધસ્યો
લડતું પડ્યું દળ લાઠીએ કાઠી ગયો કૈલાશ માં
અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસ માં.

જનની જણ તો ભગત જાણજે , કા દાતાર કા સુર ;
માળી નહિતર રહેજે વાંઝણી , તોળા મત ગુમાવીશ નૂર.

ધરા વિણ ધન નો નીપજે , કુળ વિણ માળું ન હોય ;
ઓઢા ઘર જેહળ  જખરો નીપજે , એની માતા હોથલ પદમણી હોય.

લીખના પઢના ચાતુરી , ઇતની બાતે સેલ ;
કામ દહન મન વસ કરન , ઔર ગગન ચઢન મુશ્કેલ.

ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ , પૂજા મૂલમ ગુરુ પદમ ;
મંત્ર મૂલમ ગુરુ વાક્યમ , મોક્ષ મૂલમ ગુરુ કૃપા.

શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી , મતી આપજો માં ;
ભૂલ્યા અક્ષર બતાવજો ,ગુણલા ગાઉ દિન રાત.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
GUJARATI BHAJAN SAKHIO

1 ટિપ્પણી for "Shivji Sakhio Lyrics શિવજી ની સાખીઓ ગુજરાતીમાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.