Skip to content Skip to sidebar Skip to footer

Radha Khovai Aj Kan Ma Lyrics રાધા ખોવાઈ આજ કાન મા ગુજરાતીમાં

રાધા ખોવાઈ આજ કાન મા
કલાકાર - મિત જૈન
મ્યુઝિક - જયેશ દેસાઈ
શબ્દો - પ્રેમ ડી દવે
લેબલ - ક્રિષ્ન ભગવાન
તાલ - હીંચ , એક તાળી , ગરબા

હળવે હળવે આજ જોને
રાધિકા શોધે કોને
વૃંદાવનમાં વાત વહે રે…

હળવે હળવે આજ જોને
રાધિકા શોધે કોને
વૃંદાવનમાં વાત વહે રે…

વર્ષોથી ગવાતા પ્રેમ ગીત ખોટા
ખોટી પડી એ ગાથા

હળવે હળવે આજ જોને
રાધિકા શોધે કોને
વૃંદાવનમાં વાત વહે રે…

વર્ષોથી ગવાતા પ્રેમ ગીત ખોટા
ખોટી પડી એ ગાથા
આંખોથી વહી રહ્યા છે આજ આંસુ
યમુનામાં નીર ના સમાતા…

તે હોશ ખોઈ
રાધા ખોવાઈ આજ કાન મા
રાધા ખોવાઈ આજ કાન મા
રાધા ખોવાઈ આજ કાન મા

તે હોશ ખોઈ
રાધા ખોવાઈ આજ કાન મા

ચારે કોર શોધતા રહે સૌ ને
કાનુડો તોયે જો ના આવે

ચારે કોર શોધતા રહે સૌ ને
કાનુડો તોયે જો ના આવે
અવનવી સાંજ ના કીનારે જો
રાધા ને કાન યાદ આવે

ઘૂમે હાથોમાં મીસરી ને
મનમાં સવાલ લઇ
ક્યા ગયો કાન પૂછે
રાધા બેહાલ થઈ

પોહચી ગઇ વાત આ ગોકુળમાં કે

રાધા ખોવાઈ આજ કાન મા
તે હોશ ખોઈ
રાધા ખોવાઈ આજ કાન મા
તે હોશ ખોઈ
રાધા ખોવાઈ આજ કાન મા

રાધા ખોવાઈ… રાધા ખોવાઈ… રાધા ખોવાઈ (૪)

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Radha khovai aj kan ma garba

ટિપ્પણી પોસ્ટ કરો for "Radha Khovai Aj Kan Ma Lyrics રાધા ખોવાઈ આજ કાન મા ગુજરાતીમાં"