Skip to content Skip to sidebar Skip to footer

Mari Kuldevini Mer Chhe Lyrics મારી કુળદેવી ની મેર છે

મારી કુળદેવી ની મેર છે ગુજરાતીમાં
કલાકાર - વનિતા પટેલ
શબ્દો - વિજયસિંહ ગોર
મ્યુઝિક - ધવલ કાપડિયા
તાલ -  ગરબા , એક તાળી , હીંચ

હો ...હો ...હો ...
મારી કુળદેવી ની મેર છે
મારે લીલા લેર છે
મારી કુળદેવી ની મેર છે
મારે લીલા લેર છે
મારી કુળદેવી ની મેર છે
મારે લીલા લેર છે
મારી કુળદેવી નો દીવો અખંડ મારા ઘેર છે
મારી કુળદેવી નો દીવો અખંડ બળે ઘેર છે
મારી કુળદેવી ની મેર છે
મારે લીલા લેર છે
મારી કુળદેવી ની મેર છે

હો માંયે મને માંગ્યા વગર ઘણું બધું દીધું છે
નસીબના રે દ્વાર ઉઘાડી સુખનું સવાર કીધું છે
એ ભોઈ પાડવાનો ભઈ લાગે ત્યારે બાવડું જાલી લીધું છે
જરૂર પડે  હાજરીનું પ્રમાણ માંયે દીધું છે
પ્રમાણ માંયે દીધું છે
તારી ભક્તિ મારી શક્તિ એનો મને વિશ્વાસ છે
તારી ભક્તિ મારી શક્તિ એનો મને વિશ્વાસ છે
તારા આ છોરુડાંની માં તુજ તારણ હાર છે
તારા આ છોરુડાંની માં તુજ તારણ હાર છે
મારી કુળદેવી ની મેર છે
મારે લીલા લેર છે
મારી કુળદેવી ની મેર છે

ઓ માં તું મારો આશણુ માં તું મારો આધાર છે
તારા વગર તારા બાલુડા તો નિરાધાર છે
એ તારજે સદા માવડી તારી ભક્તિનો આધાર છે
તારા આ છોરુડાંની માં તુજ તારણ હાર છે
માં તુજ તારણ હાર છે
તું નઈ ડુબવાદે માવડી ગળા સુધી વિશ્વાસ છે
તું નઈ ડુબવાદે નાવડી તારા વિજય ને વિશ્વાસ છે
તારા રે છોરુડાંની માં તુજ તારણ હાર છે
તારા રે બાલુડાની માં તુજ તારણ હાર છે
મારી કુળદેવી ની મેર છે
મારે લીલા લેર છે
મારી કુળદેવી ની મેર છે

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Mari kuldevini mer chhe

ટિપ્પણી પોસ્ટ કરો for "Mari Kuldevini Mer Chhe Lyrics મારી કુળદેવી ની મેર છે"