Skip to content Skip to sidebar Skip to footer

Godi Cham Goda Thaya Chho Lyrics ગોડી ચમ ગોડા થયા છો ગુજરાતીમાં

ગોડી ચમ ગોડા થયા છો
કલાકાર - જીગર ઠાકોર
શબ્દો - ચંદુ રાવલ
મ્યુઝિક - મયુર નડીયા
તાલ - એક તાળી , હીંચ , ગરબા

ગોડી ચમ ગોડા થયા છો રે હો..
ખોટી ખોટી વેમ કરો છો રે
કોકની વાદે ચમ ચડ્યા છો રે
ખોટી ખોટી વેમ કરો છો રે
સોગંદ તારી ખઈને કઉ છું
સાચો તને પ્રેમ કરું છું
સોગંદ તારી ખઈને કઉ છું
સાચો તને પ્રેમ કરું છું
ગોડી ચમ ગોડા થયા છો રે હો
ખોટી ખોટી વેમ કરો છો રે
કોકની વાદે કેમ ચડ્યા છો રે
ખોટી ખોટી વેમ કરો છો રે

હો.. તારા વગર મારે ચોય નથી સેટિંગ
ફોન મારો હોતો નથી કોઈ દાડો વેટિંગ
અરે ચમકુડી મારી..
આખો દાડો ગોંડી હું તો ધંધામાં હોઉં છું
થોડો ટેમ મળેતો ફોન તને કરું છું
ફોન મારો જોઈ લે ગોંડી તુ
નથી ચેટિંગ કરતો હું
ગોડી ચમ ગોડા થયા છો રે હો..
ખોટી ખોટી વેમ કરો છો રે
કોકની વાદે કેમ ચડ્યા છો રે
હું કામ મારું લોહી પી ગયાં છો રે

હો.. વાત મારી મોનીજા વિશ્વાસ કરીલે
માર સામું જોઇલે ગોંડી થોડુક તુ હસિલે
અરે ઓ ગોંડી મારી..
સાચા મારા પ્રેમ ની તુ કદર નથી કરતી
છેડે છેડે ફરું તોયે વેમ નથી છોડતી
લાગે ચ્યોક જાઉં પડશે રે
સેટિંગ ચ્યોક કરવું પડશે રે (૨)
ગોંડી મારી ડાઈ થઈ જી રે
વાતો વેમની મટી જી રે
ગોંડી મારી ડાઈ થઈ જી રે
વાતો વેમની મટી જી રે..

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Godi cham gonda thaya chho

ટિપ્પણી પોસ્ટ કરો for "Godi Cham Goda Thaya Chho Lyrics ગોડી ચમ ગોડા થયા છો ગુજરાતીમાં"