https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW Radhane Shyam Rame Raas Garba Lyrics રાધા ને શ્યામ રમે રાસ ગરબા ગુજરાતીમાં - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

Radhane Shyam Rame Raas Garba Lyrics રાધા ને શ્યામ રમે રાસ ગરબા ગુજરાતીમાં

નોંધ - આ ગરબાને તમે 13:30 મિનિટ પર સાંભળી શકશો એટલે વિડિયો ને ફોરવર્ડ કરો.
રાધા ને શ્યામ રમે રાસ ગરબા
કલાકાર - કિર્તીદાન ગઢવી , અનિતા પંડિત
શબ્દો - વિનોદ માણેક
મ્યુઝિક - ફિરોઝ ઝેરિયા
લેબલ - ક્રિષ્ન ભગવાન
તાલ - હીંચ , ગરબા , એક તાળી

શ્યામ રંગ લાગ્યો
શ્યામ રંગ લાગ્યો
શ્યામ રંગ લાગ્યો
રાધા ને શ્યામ રમે રાસ આવી શરદ પૂનમ ની રાત
રાધા ને શ્યામ રમે રાસ આવી શરદ પૂનમ ની રાત
હે આવી આવી છે નોરતાની રાત
રાધા ને શ્યામ રમે રાસ
હો રાધા ને શ્યામ રમે રાસ શરદ પૂનમ ની રાત

શ્યામ ની બંશી વ્રજ માં વાગે
શ્યામ ની બંશી..
શ્યામ ની બંશી વ્રજ માં વાગે
ઘેલી સો ગોપીઓ કેવી જાગી
ઘેલી સો ગોપીઓ કેવી જાગી
રાધા ના રુદિયે વસે શ્યામ આવી શરદ પૂનમ ની રાત
રાધા ના રુદિયે વસે શ્યામ આવી શરદ પૂનમ ની રાત

હે આવી આવી છે નોરતાની રાત
રાધા ને શ્યામ રમે રાસ
રાધા ને શ્યામ રમે રાસ આવી શરદ પૂનમ ની રાત

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Radhane Shyam Rame Raas Garba Lyrics રાધા ને શ્યામ રમે રાસ ગરબા ગુજરાતીમાં"