Garbe Ramva Avo Madi Garba Lyrics ગરબે રમવા આવો માડી ગરબા ગુજરાતીમાં
નોંધ - આ ગરબાને તમે 5:25 મિનિટ પર સાંભળી શકશો એટલે વિડિયો ને ફોરવર્ડ કરો.
ગરબે રમવા આવો માડી ગરબા
કલાકાર - કિર્તીદાન ગઢવી , અનિતા પંડિત
શબ્દો - ફિરોઝ ઝેરિયા
મ્યુઝિક - ફિરોઝ ઝેરિયા
લેબલ - માતાજી
તાલ - હીંચ , ગરબા , એક તાળી
ગરબે રમવા આવો માડી
માં મોગલ પધારો વારે રે
ગરબે રમવા આવો માડી
માં મોગલ પધારો વારે રે
હે આંગણ સજાવું ને દિવડા પ્રગટાવું
આંગણ સજાવું ને દિવડા પ્રગટાવું
સાથીયા પુરાવું હું તારે રે
ગરબે રમવા આવો માડી
માં મોગલ પધારો વારે રે
ગરબે રમવા આવો માડી
માં મોગલ પધારો વારે રે
આ દુનિયામાં કોઈ નથી મારું તારા
વીના મારી મમતાળી માં
આ દુનિયામાં કોઈ નથી મારું તારા
વીના મારી મમતાળી માં
માગ્યું મે જેટલું હા આપ્યું તે એટલું
કૃપા તારી વરશી છે મા
મસ્તક નમાવું ને આશિષ માંગુ ફૂલડે વધાવું હું વારે રે
ગરબે રમવા આવો માડી
માં મોગલ પધારો વારે રે
ગરબે રમવા ને આવો માં
ગરબે રમવા ને આવો માં
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
#punam_gadhvi
જવાબ આપોકાઢી નાખો