RADHANO VIRAH LYRICS IN GUJARATI રાધાનો વિરહ

    રાધાનો વિરહ
  
  કલાકાર નું નામ - બિરજુ બારોટ,અનુરાધા રાવલ
  શબ્દો  -  પ્રવીણ રાવત
  મ્યુઝિક  - રણજીત નડિયા
  દેવ  - કૃષ્ણ ભગવાન
  તાલ - એક તાલી રાસ ગરબા
લખજો કાગળિયું
લખજો કાગળિયું કોઈ રે કાનાને
લખજો કાગળિયું કોઈ રે કાનાને
લખજો કાગળિયું કોઈ રે કાનાને
કેમ હવે જીવશું ક્યોને માધાને
હા વિરહ સુ હોય કોઈ પૂછોરે રાધાને
વિરહ સુ હોય કોઈ પૂછોરે રાધાને
કેમ હવે જીવશું ક્યોને માધાને
કેમ હવે જીવશું ક્યોને માધાને
મીઠી તારી મોરલીના સુર સાંભરે
મન ને માનવું તોય હૈયું નો ઠરે
મીઠી તારી મોરલીના સુર સાંભરે
મન ને માનવું તોય હૈયું નો ઠરે
દેજો સંદેશો મારો કોઈ રે માવાને
દેજો સંદેશો મારો કોઈ રે માવાને
કેમ હવે જીવશું ક્યોને માધાને
કેમ હવે જીવશું ક્યોને માધાને
હો અંતર ની વાત કેમ નથી જાણતા
મનના માનેલા કેમ નથી માનતા
હો અંતર ની વાત કેમ નથી જાણતા
મનના માનેલા કેમ નથી માનતા
રોઈ રોઈ દિન જાય કેજો રે વાલાને
રોઈ રોઈ દિન જાય કેજો રે વાલાને
કેમ હવે જીવશું ક્યોને માધાને
હા વિરહ સુ હોય કોઈ પુછોરે રાધાને
વિરહ સુ હોય કોઈ પુછોરે રાધાને
કેમ હવે જીવશું ક્યોને માધાને
કેમ હવે જીવશું ક્યોને માધાને
કેમ હવે જીવશું ક્યોને માધાને
  ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના
      ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "RADHANO VIRAH LYRICS IN GUJARATI રાધાનો વિરહ"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.