Skip to content Skip to sidebar Skip to footer

RAM NE BHAJILE PRABHUNE SAMRILE LYRICS IN GUJARATI રામને ભજીલે પ્રભુને સમરિલે

રામને ભજીલે પ્રભુને સમરિલે
કલાકાર નું નામ - હરિ ભરવાડ
શબ્દો - પ્રાચીન ભજન

રામને ભજીલે પ્રભુને સમરિલે
રામને ભજીલે પ્રભુને સમરિલે
કોણ જાણે કલકી
ખબર નથી પલકી
એ મુરખ વાત કરે કલકી
ખબર નથી પલકી
એ મુરખ વાત કરે કલકી
રામને ભજીલે પ્રભુને સમરિલે...


પાંચ તત્વ કા બનાયે પૂતલા
માટી જંગલ કી
ધન જોબન તેરા આવેન જાવે
ધન જોબન તેરા આવેન જાવે
છાયા બાદલ કી હો રામ
ખબર નથી પલકી
એ મુરખ વાત કરે કલકી
રામને ભજીલે પ્રભુને સમરિલે...


માતા પિતા તેરા કુટુંબ કબીલા
માયા મતલબ કી હો રામ
ભાઈ ભાતીજા તેરા કામ ના આવે
ભાઈ ભાતીજા તેરા કામ ના આવે
સગાઈ સ્વારથ કી
ખબર નથી પલકી
એ મુરખ વાત કરે કલકી
રામને ભજીલે પ્રભુને સમરિલે...


સરોવર દેખીને આયો એક હંસલો
પ્યાસ લગી જલકી
સુકાઈ ગયા સરોવર ઊડી ગયો હંસલો
સુકાઈ ગયા સરોવર ઊડી ગયો હંસલો
પ્યાસ રહી જલકી હો રામ
ખબર નથી પલકી
એ મુરખ વાત કરે કલકી
રામને ભજીલે પ્રભુને સમરિલે...


ભાવ કરીને ભણે નરસૈંયો
આશા દર્શન કી
એક વાર દર્શન દયોને મુરારી
એક વાર દર્શન દયોને મુરારી
આશા દર્શન કી હો રામ
ખબર નથી પલકી
એ મુરખ વાત કરે કલકી
રામને ભજીલે પ્રભુને સમરિલે...

Gujjulyricsin.com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "RAM NE BHAJILE PRABHUNE SAMRILE LYRICS IN GUJARATI રામને ભજીલે પ્રભુને સમરિલે"