Skip to content Skip to sidebar Skip to footer

ZINDGIMA DARD CHHENE DARD MA MAJA LYRICS જિંદગીમાં દર્દ છેને દર્દ માં મજા

જિંદગીમાં દર્દ છેને દર્દ માં મજા
કલાકાર - રાકેશ બારોટ
શબ્દો - દર્શન બાઝીગર
મ્યુઝીક - રવી - રાહુલ
આલ્બમ - દર્દ
તાલ - હીંચ , એક તાલી , ગરબા

મારા રોમ કયા કર્મ ની દીધી રે સજા
મારા રોમ કયા કર્મ ની દીધી રે સજા
જિંદગીમાં દર્દ છેને દર્દ માં મજા

આદત પડી તને રોજ યાદ કરવાની
આદત પડી તને રોજ યાદ કરવાની
તારી મહોબત માં રડી રડી મરવાની
મારા રોમ કયા કર્મ ની દીધી રે સજા
જિંદગીમાં દર્દ છેને દર્દ માં મજા

હો રોજ રોજ મરતો યાદ તને કરતો
તારી યાદોમાં પાગલ ની જેમ મરતો
દુવામાં માં માગતો તારા માટે જાગતો
તને મળવાના હું તો અરમાન રાખતો
કહી નથી સકતો સહી નથી સકતો
દર્દ જુદાઈ સહી નથી સકતો
મારા રોમ કયા કર્મ ની દીધી રે સજા
જિંદગીમાં દર્દ છેને દર્દ માં મજા

જોને કેવા લેખ છે કેવા સંજોગ છે
ચાહું છું જેને દિલથી એ આજે દૂર છે
આખો થી દુર છે જેની જરૂર છે
જોને આ દિલ મારું કેવું મજબૂર છે
સમય મળેતો મારી ખબર લેજે
તારા આશિક ની સંભાળ લેજે
મારા રોમ કયા કર્મ ની દીધી રે સજા
જિંદગીમાં દર્દ છેને દર્દ માં મજા

મારા રોમ કયા કર્મ ની દીધી રે સજા
જિંદગીમાં દર્દ છેને દર્દ માં મજા...
જિંદગીમાં દર્દ છેને દર્દ માં મજા...


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "ZINDGIMA DARD CHHENE DARD MA MAJA LYRICS જિંદગીમાં દર્દ છેને દર્દ માં મજા"