https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW Prem Evo Ek Rog Chhe Lyrics પ્રેમ એવો એક રોગ છે - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

Prem Evo Ek Rog Chhe Lyrics પ્રેમ એવો એક રોગ છે

પ્રેમ એવો એક રોગ છે ગુજરાતીમાં
કલાકાર - શ્રવણ મકવાણા
મ્યુઝિક - ઉત્પલ બારોટ , વિશાલ મોદી
આલ્બમ - પ્રેમ રોગ
શબ્દો - શ્રવણ મકવાણા
તાલ -  હીંચ , એક તાળી

હો પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વૈદ ની દવા મળે નઈ
પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વૈદ ની દવા મળે નઈ
લુટાઈ ગયા ઘણા ભઈ જિંદગી રાખમાં રોળાઈ ગઈ
અરે લુટાઈ ગયા ઘણા ભઈ જિંદગી રાખમાં રોળાઈ ગઈ
હો પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વૈદ ની દવા મળે નઈ
લુટાઈ ગયા ઘણા ભઈ જિંદગી રાખમાં રોળાઈ ગઈ
અરે લુટાઈ ગયા ઘણા ભઈ જિંદગી રાખમાં રોળાઈ ગઈ

હો વિચાર તારા ફરેછે મગજ માં
રેતિતી જાનુ મારી નોનછક દિલમાં
હો ભવો રે ભવ નો માંગ્યો સંગાથ આ
તમારા હાથ જોયા પારકાના હાથમાં
અરે પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વૈદ ની દવા મળે નઈ
પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વૈદ ની દવા મળે નઈ
લુટાઈ ગયા ઘણા ભઈ જિંદગી રાખમાં રોળાઈ ગઈ
અરે લુટાઈ ગયા ઘણા ભઈ જિંદગી રાખમાં રોળાઈ ગઈ

હો કસમો લિધિતી હારે જીવવાની
તારા વિના જિંદગી કેમ આ જવાની
અરે તુતો કેતિતી જાનુ મેરેજ તુજથી કરવાની
તુતો કેતિતી જાનુ મેરેજ તુજથી કરવાની
અધૂરી રહી મારા પ્રેમ ની કહાની 
અરે પ્રેમ એવો એક રોગ છે જ્યાં ડોક્ટર ની દવા મળે નઈ
અરે પ્રેમ એવો એક રોગ છે જ્યાં ડોક્ટર ની દવા મળે નઈ
લુટાઈ ગયા ઘણા ભઈ જિંદગી રાખમાં રોળાઈ ગઈ

હો પ્રેમ એવો એક રોગ છે જ્યાં ડોક્ટર ની દવા મળે નઈ
લુટાઈ ગયા ઘણા ભઈ જિંદગી રાખમાં રોળાઈ ગઈ

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
પ્રેમ એવો એક રોગ છે જ્યાં ડોક્ટર નો દવા મળે નઈ

ટિપ્પણી પોસ્ટ કરો for "Prem Evo Ek Rog Chhe Lyrics પ્રેમ એવો એક રોગ છે"