Skip to content Skip to sidebar Skip to footer

Harini Hatadiye Mare Kayam Hatanu Lyrics હરીની હાટડીએ મારે કાયમ હટાણું

હરીની હાટડીએ મારે કાયમ હટાણું ગુજરાતીમાં
કલાકાર - લલિતા ઘોડાદ્રા
તાલ -  કેહરવા

(સાખી)
પલ મે મિલે, પલ મે મિટે , પલ મે દૂર હો જાયે ;
સંત તેરી અજબ કારીગરી , કૈસે પાર પાઉં.

હરીની હાટડીએ મારે કાયમ હટાણું,
જોયું નહીં કોઇ દિ’ મેં તો ટાણું કે કટાણું…
હરીની હાટડીએ મારે...

પૃથ્વી પવન ને પાણી, આપે ઉલટઆણી ,
કોઇ દિ ન માંગ્યું એનું નારાયણે નાણું…
હરીની હાટડીએ મારે...

ગમે ત્યાંથી ગોતી ગોતી, હંસલાને આપે મોતી,
કીડીયું ને કણ , ઓલા હાથીડાને મણ…
હરીની હાટડીએ મારે...

ધણી મેં તો ધાર્યો નામી, યાદી દીધી સઘળી વામી,
પીંગળને મળ્યું મોતી, બે દિ’નું ઠેકાણું…
હરીની હાટડીએ મારે...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Harini hatadiye mare rojnu hatanu lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Harini Hatadiye Mare Kayam Hatanu Lyrics હરીની હાટડીએ મારે કાયમ હટાણું"