Skip to content Skip to sidebar Skip to footer

Mer Kari De Ne Mogal Bhajan Lyrics મેર કરી દે ને મોગલ ભજન

મેર કરી દે ને મોગલ ગુજરાતીમાં
કલાકાર - જીજ્ઞેશ ગઢવી
શબ્દો - કવિ મહેશદાન
લેબલ - મોગલ માં
તાલ -  હીંચ

મેર કરી દે ને મોગલ લીલા લેર કરી દે ને
મેર કરી દે ને મોગલ લીલા લેર કરી દે ને
માળી તુ હવે બધા ઉપર મેર કરી દે ને...
મેર કરી દે ને મોગલ....

ઓઢી કાળો ભેળીયો માથે આવે નવલાખુ સાથે
છોરુળાના એકજ સાદે રે
માળી હવે મેર કરી દે ને...
મેર કરી દે ને મોગલ...

આનંદથી આનંદ મા રેહેસુ ભાઇઓ બધા ભેળા રહેસુ
મોગલ ને તરવેણા ઓરતા રેહેસુ રે
માળી હવે મેર કરી દે ને...
મેર કરી દે ને મોગલ...

ચરજ છે અરજની મોગલ સાભળજે પરજની મોગલ
મહેશ ને ગરજ છે તારી રે
માળી હવે મેર કરી દે ને...
મેર કરી દે ને મોગલ....

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
મોગલ માં ગરબા અને ભજન lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Mer Kari De Ne Mogal Bhajan Lyrics મેર કરી દે ને મોગલ ભજન"