Skip to content Skip to sidebar Skip to footer

Ganeshdev Dundala Garba Lyrics ગણેશદેવ દુંદાળા

ગણેશદેવ દુંદાળા ગરબા ગુજરાતીમાં
કલાકાર - શંકર આહીર
લેબલ - ગણપતિ દાદા
તાલ -  ગરબા , હીંચ , દાંડીયારાસ

એ.. માળી જગદંબા માતું જોગણી
અને માળી જપીયે તારાય જાપ
માળી અખંડ તોળા દિવળા બળે
એ માળી વંદન વારંવાર..

મોગલ માં તુ ધિંગો ઘણી , અને મોગલ માને બાપ ,
સાજા તાજા સૌ સુખી , આતો બધો મારી મોગલ નો પ્રતાપ

ભલેરે આવ્યા રે એ પધાર્યા રે ગણેશદેવ દુંદાળા રે
માતા ઉમિયાજીના બાળ ગણેશદેવ દુંદાળા રે
માતા ઉમિયાજીના બાળ ગણેશદેવ દુંદાળા રે

ઉતારા દેસુ તમને ઓરડા ગણેશદેવ દુંદાળા રે
ઉતારા દેસુ તમને ઓરડા ગણેશદેવ દુંદાળા રે
હે દેસુ કાંઈ મેડી કેરા મોલ રે ગણેશદેવ દુંદાળા રે
દેસુ કાંઈ મેડી કેરા મોલ રે ગણેશદેવ દુંદાળા રે

હે દાતણ દેસુ તમને દાડમી ગણેશદેવ દુંદાળા રે
દાતણ દેસુ તમને દાડમી ગણેશદેવ દુંદાળા રે
હે દેસુ કડીયેલી જોને ઠામ ગણેશદેવ દુંદાળા રે 
દેસુ કડીયેલી જોને ઠામ ગણેશદેવ દુંદાળા રે

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ગણપતિ દાદા ગરબા lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Ganeshdev Dundala Garba Lyrics ગણેશદેવ દુંદાળા"