Skip to content Skip to sidebar Skip to footer

Mul Mahelma Vase Gunesha Ganpati Vandana Lyrics મૂળ મહેલમાં ગણપતિ વંદના

મૂળ મહેલમાં વસે ગુણેશા ગણપતિ વંદના ના શબ્દો ગુજરાતીમાં
કલાકાર - બિરજુ બારોટ
શબ્દો - તોરલ પૂરી
તાલ - માઇટ , ચલતી

મૂળ મહેલમાં, વસે ગુણેશા ગુરૂ ગમસે ગમ પાતા
ગુણપતિ દાતા મેરે દાતા ગુણપતિ દાતા
તમે ભાંગો મારા દલડાની ભાતા...
તમે ખોલો મારા રૂદિયાના તાળા,
હેજી મારા દુઃખ દારીદ્ર મઢી જાતા
ગુણપતિ દાતા.મેરે દાતા.
તમે ભાંગો મારા દલડાની ભાતા...

ધૂપ દિપને, કરૂં આરતી,ગુગળના ધૂપ હોતા
ગણપતિ દાતા

ખીર ખાંડને અમૃત ભોજન, ગુણપતિ લાડું ખાતા
ગણપતિ દાતા

રૂમઝૂમ રૂમઝૂમ નૅપુર બાજે, મધુરી ચાલ ચલંતા
ગણપતિ દાતા

તોરલ પુરી બોલ્યા રૂખડિયો, મરજીવાં મોજુંપાતા
ગણપતિ દાતા

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Mul mahelma vase gunesha bhajan

ટિપ્પણી પોસ્ટ કરો for "Mul Mahelma Vase Gunesha Ganpati Vandana Lyrics મૂળ મહેલમાં ગણપતિ વંદના"