Skip to content Skip to sidebar Skip to footer

Jamva Avo Jashodana Jaya Lyrics જમવા આવો જશોદા ના જાયા

જમવા આવો જશોદા ના જાયા થાળ ના શબ્દો ગુજરાતીમાં
કલાકાર - નિર્મળદાસ વાઘેલા
શબ્દો - પ્રાચીન શબ્દો
તાલ -  હીંચ , એક તાળી

જમવા આવો જશોદા ના જાયા
પડી સાંજ તોય ઘેર ન આવ્યા

મેતો રાંધીયા દુધ પાક ભાત ભાતના છે શાક
મોરી પૂરી પાપડ તળાવ્યા
પડી સાંજ તોય ઘેર ન આવ્યા

મનની મેલી છે દાળ અંતર ના ઓર્યા છે ભાત
મેતો ભાવનાના ભજીયા બનાવ્યા
પડી સાંજ તોય ઘેર ન આવ્યા

લાવું જળ જમાનાની જારી પ્રેમે પીવોને મોરારી
મેતો પાનના બિડલા મંગાવ્યા
પડી સાંજ તોય ઘેર ન આવ્યા

આ ભક્ત મંડળના નાથ દર્શન દીયો દિન રાત
તારા ભકતો ના હૈયા હરખાયા
પડી સાંજ તોય ઘેર ન આવ્યા

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Jamava avo jashodana jaya thaal lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Jamva Avo Jashodana Jaya Lyrics જમવા આવો જશોદા ના જાયા"