Skip to content Skip to sidebar Skip to footer

Vachhra Dadanu Sapakharu Lyrics વાછડા દાદાનું સપાખરું ગુજરાતીમાં

વીર વચ્છરાજ દાદા નું સપાખરું
કલાકાર - રાજભા ગઢવી
શબ્દો - ગીગા બાપુ કુંચલા
તાલ - કેહરવા , ધીમી ચલતી

હે જીરે પણ ગવાય મંગળ ગીતડાં
ત્રહકી રહ્યા જોનેય ત્રંબાળ
પણ જોને હાકલ કરીને હાય પર ચડ્યો
હરેરે વો તો વીર ફેંકી વરમાળ

તારા જાનૈયા હજાર લઈ હાલ્યો પરણવાને લાડો રાણો
અસવાર થાય તોખારા રાજંદ રન ચોક તારા નંદ લલકારા હેમછળી વાળા હાલે નગારા ત્રંબાળું પૂર્યા હુકળા નરદ
રાજ રંભા તણા તોળાં જકોળા રાજે રંગ ચોળા પટોળા માં સોભે ઘણી નાર... સોભે ઘણી નાર...

રંગ ચોળા પટોળા માં સોભે ઘણી નાર અને હે હિંડોળા રમજોળા પાવ ગજા ગતિ હાલે રૂપ કોળા અંગ ચોળા સર્જયા શણગાર અને હાય તળા હુંકળે પેતળા હી ઠાઠ હોવે
ટેલે તંતુ છળા જાણે મલખા ગિરિ ટુંક વાદળાં વ્રિવંડા વાળા ધૂવાથી ઢંકાણો રવિ દેવળા ચોવળા આવે અવાજા બંધુક ના
આવે અવાજા બંધુક ના

દેવળા ચોવળા ધાવે જાન તણા ઠાઠ પણ્યા નહિ મણા કોઈ વાતે નમણા જાનૈયા જાણે બમણા ના હોર અને જમણા સબંતા ઘણા ખીન ખાબ તણા જાકુ ફેહા માફ વિનું બન્યા ઠોર ઠોર ફેહા માફ વિનું બન્યા ઠોર ઠોર

મેરે સાથ વછરાજ નાપળે ભારતે વેગે લિયે બાથ સાથ સાથ અસુજે લાખાળ અન સુફટ ભુદર નાથ લેવે હાથ સમસેર પાલેય પારાથ કરો સમ્રાટ પાલાળ નંદ ત્રંબાળું કળેળે ઇત તાળેળેગે ઇત તાળેળે બ્રહ્માંડ જોત સળેળે ચોત્રાળ કન ખળેળે ખંજાર કર્યા ખળળ મેરુ કતંબ જળેળે ઠાઠમાં આગ હળેળે ઝંઝાળ

વેરાટ સ્વરૂપ ધરી વેકળ ની કરી વાર દાન વારી સતા હરિ ઉડિયા મેદાન અને રણ આંગણ ફતેહ કરી ખાત્રવટ કરી રાખી વરી વઇરો ફરી ફેરાફરી ચડ્યો વેમાન જેને અને મારૂત નો સુત જાણે મંડાણો લોકોને માથે એવા રાજપૂતે કર્યા કામ અદભુત

જમદુત થી ના ડર્યો મન મજબૂત જે નો આથળો વિદ્યુત વેગ વાછરો આકૃત અન સોલંકી સે તીર કહે કવિ બાલ સુનો હરજી સગીરી એક પાકુની અમીર દાનવીર કરી વીર આપજો સબુતી દાદા બતાવો હિંદવા પીર ગ્રહો રણવીર
ગ્રહો રણવીર...
ગ્રહો રણવીર...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Sapakharu lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Vachhra Dadanu Sapakharu Lyrics વાછડા દાદાનું સપાખરું ગુજરાતીમાં"