Skip to content Skip to sidebar Skip to footer

Ram Bhajan Sakhio Gujaratima Lyrics રામ ભજન ની સાખીઓ ગુજરાતીમાં

રામ ભજન ની સાખીઓ
લેબલ -  રામ ભગવાન
તાલ - ભજન ની શરૂઆત પહેલાં ગવાય

રામ જપે અનુરાગસે, સબ દુખ ડાલે ધોઈ
વિશ્વાસે તો હરી મિલે, લોહા ભી કંચન હોય.

ગ્રંથ પંથ સબ જગતકે, બાત બતાવત તીન,
રામ હ્રદય, મનમેં દયા, તન સેવામેં લીન.

નામ દિવાના દામ દિવાના ચામ દિવાના કોઉ;
ધન્ય ધન્ય સો જો રામ દિવાના, મૈં દિવાના સોઉ.

રામ નામ રટતે રહો અને ધરી રાખો મનમાં ધીર
કોઈ દિન કાર્ય સુધારશે, કૃપા સિંધુ રઘુવીર.

સગા હમારા રામજી, અને સહોદર પુનિ રામ,
ઔર સગા સબ સગમગા, કોઈ ન આવે કામ.

રામ રામ સબ કોઈ કહે, ઠગ ઠાકુર અરું ચોર;
બિના પ્રેમ રીઝે નહીં, તુલસી નંદકિશોર.

જેની જીભે જાદવો, જેને રોમે રામ;
આઠે સિદ્ધિ આંગણે, જોગંદરને ધામ.

દેખો સબમેં રામ હૈ, એકહી રસ ભરપૂર;
જેસે ઊદ્બાસે સબ બના, ચીની, સક્કર, ગુર.

દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ સંતાપ;
જહાં દયા વહાં ધર્મ હૈ, ક્ષમા વહાં હૈ આપ.

તુલસી મીઠે વચન સે સુખ ઉપજે ચહુ ઓર;
વશીકરન યહ મંત્ર હૈ, તજહું વચન કઠોર.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Ram Bhajan Sakhio Gujaratima Lyrics રામ ભજન ની સાખીઓ ગુજરાતીમાં"