Skip to content Skip to sidebar Skip to footer

Gurudatt Ni Aarti Lyrics ગુરુદત્ત ની આરતી ગુજરાતીમાં

ગુરુદત્ત ની આરતી
કલાકાર - યોગેશપૂરી ગોસ્વામી ,રામદાસ ગોંડલિયા
લેબલ - ગુરુદત્ત ભગવાન
તાલ - દીપચંદી

શ્રી ગુરુદેવદત્ત અવધૂત મારગ સિદ્ધ ચૌરાસી તપસ્યા કરે
શ્રી ભેષ કિયો શંભુ ટેક કારણ ગુરુજી શીખર પર તપ ગુરુદત્ત ગિરનાર મેં જપ કરે
અલખજી મહોર ગઢ રાજ કરે
શિવશંકર કૈલાશ મેં ધ્યાન ઘરે
હરિ ઓમ ગુરુજી હરિ ઓમ ગુરુજી

બિછી હે જાઝમ લગા હૈ તકિયા નામ નિરંજન સ્વામી વે જપે
શ્રી ભેષ કિયો શંભુ ટેક કારણ ગુરુજી શીખર પર તપ કરે
ગુરુદત્ત ગિરનાર મેં જપ કરે...  ટેક..

પીરજી હોકર ગદ્દી જો બૈઠે તાજા તુરંગ હસ્તિ વો ચડે
શ્રી ભેષ કિયો શંભુ ટેક કારણ ગુરુજી શીખર પર તપ કરે
ગુરુદત્ત ગિરનાર મેં જપ કરે...  ટેક..

પંડિત હોકર વેદ જો વાંચે ધંધા ઉપાધિ સે ન્યારા રહે
શ્રી ભેષ કિયો શંભુ ટેક કારણ ગુરુજી શીખર પર તપ કરે
ગુરુદત્ત ગિરનાર મેં જપ કરે...  ટેક..

ઋષિ જો મુનિ ગુરુ દુધા જો ધારે ઉર્ધ્વબાહું તપસ્યા કરે
શ્રી ભેષ કિયો શંભુ ટેક કારણ ગુરુજી શીખર પર તપ કરે
ગુરુદત્ત ગિરનાર મેં જપ કરે...  ટેક..

રૂખડ સુખડ ધૂપ જો ખેલે નાગા નિર્વાણી તપસ્યા કરે
શ્રી ભેષ કિયો શંભુ ટેક કારણ ગુરુજી શીખર પર તપ કરે
ગુરુદત્ત ગિરનાર મેં જપ કરે...  ટેક..

કોઈ હૈ લાખી ગુરુ કોઈ હૈ ખાકી વનખંડી વન મેં તપસ્યા કરે
શ્રી ભેષ કિયો શંભુ ટેક કારણ ગુરુજી શીખર પર તપ કરે
ગુરુદત્ત ગિરનાર મેં જપ કરે...  ટેક..

આબુજી ગઢ ગિરનાર વાસા મહોર ગઢ તપસ્યા કરે
શ્રી ભેષ કિયો શંભુ ટેક કારણ ગુરુજી શીખર પર તપ કરે
ગુરુદત્ત ગિરનાર મેં જપ કરે...  ટેક..

ચંદા જો સૂરજ ગુરુ નૌલક્ષ તારે ગુરુજી તુમ્હારી પરિક્રમા કરે
શ્રી ભેષ કિયો શંભુ ટેક કારણ ગુરુજી શીખર પર તપ કરે
ગુરુદત્ત ગિરનાર મેં જપ કરે...  ટેક..

જપત બ્રહ્માગુરુ રટત વિષ્ણુ આદિ દેવ મહેશ્વરમ
શ્રી ભેષ કિયો શંભુ ટેક કારણ ગુરુજી શીખર પર તપ કરે
ગુરુદત્ત ગિરનાર મેં જપ કરે...  ટેક..

દશનામ ભેષ ગુરુ શૈલ સન્યાસી સર્વ દેવ રક્ષા કરે
શ્રી ભેષ કિયો શંભુ ટેક કારણ ગુરુજી શીખર પર તપ કરે
ગુરુદત્ત ગિરનાર મેં જપ કરે...  ટેક..

દેવ ભારતી દેવ લીલા દો કર જોડે સ્તુતિ કરે
શ્રી ભેષ કિયો શંભુ ટેક કારણ ગુરુજી શીખર પર તપ કરે
ગુરુદત્ત ગિરનાર મેં જપ કરે...  ટેક..

શ્રી ગુરુદેવદત્ત અવધૂત મારગ સિદ્ધ ચૌરાસી તપસ્યા કરે
શ્રી ભેષ કિયો શંભુ ટેક કારણ ગુરુજી શીખર પર તપ કરે
ગુરુદત્ત ગિરનાર મેં જપ કરે
અલખજી મહોર ગઢ રાજ કરે
શિવશંકર કૈલાશ મેં ધ્યાન ઘરે
હરિ ઓમ ગુરુજી હરિ ઓમ ગુરુજી
 
www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Gurudatt bhagvan ni aarti

ટિપ્પણી પોસ્ટ કરો for "Gurudatt Ni Aarti Lyrics ગુરુદત્ત ની આરતી ગુજરાતીમાં"