https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW Sai Muja Meru Re Karo To Lyrics સાંઈ મુજા મેરુ રે કરો તો ગુજરાતીમાં - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

Sai Muja Meru Re Karo To Lyrics સાંઈ મુજા મેરુ રે કરો તો ગુજરાતીમાં

સાંઈ મુજા મેરુ રે કરો તો
કલાકાર - પ્રકાશ ગોહિલ
શબ્દો - શેલાણી
તબલા - અનિલ ઉસ્તાદ
તાલ - દીપચંદી , માઈટ , ચલતી

નિરખી લવ નેણું માં ભરપુર,
દલડે થી જાણું નહી જરાય દૂર,
સાંઈ મુજા મેરુ રે કરો તો,
હમકો ઐસા ગુરુજી મિલત હૈ...

કોણ તારી વાડી દાતા,કોણ વિસ્તારા,
કોણ રે ડાળી ને કોણ એના મૂળ.
સાંઈ મુજા મેરુ રે કરો તો...

સત મોરી વાડી દાતા,વચન વિસ્તારા,
દયા રે ડાળી ને ધરમ એના મૂળ.
સાંઈ મુજા મેરુ રે કરો તો...

પાછા રે પગલા, નહી ભરુ,
પંથ થોડો ને, જાવું ઘણે દૂર.
સાંઈ મુજા મેરુ રે કરો તો...

સાંઈ નાં પ્રતાપે "શેલાણી" બોલ્યા,
આ હીરલો મળ્યો મોંઘેરો મૂલ.
સાંઈ મુજા મેરુ રે કરો તો.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Sai muja meru re karo to lyrics in gujarati

ટિપ્પણી પોસ્ટ કરો for "Sai Muja Meru Re Karo To Lyrics સાંઈ મુજા મેરુ રે કરો તો ગુજરાતીમાં"