Skip to content Skip to sidebar Skip to footer

Digdum Digdum Lyrics ડીગડુમ ડીગડુમ કરવા દે ગુજરાતીમાં

ડીગડુમ ડીગડુમ કરવા દે
કલાકાર - દેવ પગલી , જીગર ઠાકોર
શબ્દો - કૈલાશ લાખાવત
મ્યુઝિક - સુનીલ જગદીશ
તાલ - હીંચ , ડબલ હીંચ

છોડી લાગે છે જોરદાર બમ્પર રે
એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે
છોડી લાગે છે જોરદાર બમ્પર રે
એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે

એના હાથ ના માલપુવા ખાવા છે
આખા ગોમમાં જાનુની વાહ વાહ છે
એના હાથ ના માલપુવા ખાવા છે
આખા ગોમમાં જાનુની વાહ વાહ છે

ડીગડુમ ડીગડુમ ડીગડુમ કરવા દે

સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
બાકી તો બધું ટનાટન છે...

સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
બાકી તો મોટું શેર લંડન છે

છોડી લાગે છે જોરદાર બમ્પર રે
એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે

નવ થી બાર તને પીકચર બતાવું
ઈન્ટરવલમાં તન પપકોન ખવડાવું
આખી આખી રાત તને ઝુમાવું
ઘોડાગાડી માં તને ઘુમાવું… તને ઘુમાવું

એના હાથ ના રોટલા ખાવા છે
આખા ગોમમાં જાનુની વાહ વાહ છે
એના હાથ ના રોટલા ખાવા છે
આખા ગોમમાં જાનુની વાહ વાહ છે

ડીગડુમ ડીગડુમ ડીગડુમ કરવા દે

સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
બાકી તો બધું ટનાટન છે

સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
બાકી તો મોટું શેર લંડન ...

છોડી લાગે છે જોરદાર બમ્પર રે
એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે

મોટી સલૂનમાં હેર કટ કરાવું
ભુરીયો જેવી હાઈલાઈટ કરાવું
મારી જોડે પરણે તો કડલાં ઘડાવું
ચકુ બકૂ બોલી ને લાડ લડાવું

એના હાથ ના ગોટા ખાવા છે
આખા ગોમમાં જાનુની વાહ વાહ છે
એના હાથ ના ગોટા ખાવા છે
આખા ગોમમાં જાનુની વાહ વાહ છે

ડીગડુમ ડીગડુમ ડીગડુમ કરવા દે

સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
બાકી તો બધું ટનાટન છે

સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
બાકી તો મોટું શેર લંડન છે

છોડી લાગે છે જોરદાર બમ્પર રે
એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે....

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Digdum digdum song lyrics

2 ટિપ્પણી for "Digdum Digdum Lyrics ડીગડુમ ડીગડુમ કરવા દે ગુજરાતીમાં"

  1. જવાબો
    1. ભાઈ બાપા સીતારામ નું નવું ભજન એડ કરી દીધું છે. લિંક નીચે આપુ છું.
      https://www.gujjulyricsin.com/2022/06/joli-meri-bharde-bhajan-lyrics.html

      કાઢી નાખો

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.