Skip to content Skip to sidebar Skip to footer

Bagdana Vale Bavaji Lyrics બગદાણા વાલે બાવાજી ગુજરાતીમાં

બગદાણા વાલે બાવાજી
કલાકાર - મિતરાજ ગઢવી
લેબલ - બાપા બજરંગદાસ
તાલ - સ્પીડ માં કેહરવા

તારી કરુણા નો કોઈ પાર નથી,
તારી શકિત નો કોઈ પાર નથી,
હો બંડી વાલે,હો બગદાણા વાલે
બાવાજી તારી કરુણાનો કોઈ પાર નથી...
બગદાણા વાલે...

મારી ડગમગ ડોલે નાવડીયા,
હો મારી ડગમગ ડોલે નાવડીયા,
હવે તારવા આવો બાવલીયા...
બંડી વાલે બાવાજી તારી...
બગદાણા વાલે...

મારી ડગલે ને પગલે ભૂલો પડી,
બાપા સાચી સમજણ હવે રે પડી,
મને મોક્ષ તણી હવે શીખ મળી...
બંડી વાલે બાવાજી તારી...
બગદાણા વાલે...

મને સાગર જેવા સંત મળ્યા,
મારા ચોરાસી ના ફેરા રે ટળ્યા,
મને મોક્ષ મંદીરની ચાવી મળી,
મારી પાર ઉતરી નાવડીયા...
બંડી વાલે બાવાજી તારી...
બગદાણા વાલે...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Bagdana vale bavaji bhajan lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Bagdana Vale Bavaji Lyrics બગદાણા વાલે બાવાજી ગુજરાતીમાં"