Skip to content Skip to sidebar Skip to footer

Har Har Karti Paravti Lyrics હર હર કરતી પાર્વતી ગુજરાતીમાં

હર હર કરતી પાર્વતી
કલાકાર - મીનાબેન શર્મા
લેબલ - માતાજી
તાલ - ત્રણ તાળી

હર હર કરતી પાર્વતી હિમાલય માં તપ કરતી
હિમાલય એના પિતા, મિનાવતી એની માતા (૨)
બાર વર્ષ ની બારકી ને હિમાલય મા તપ કરતી...
હર હર કરતી...

અન્ન જલ કાઈ લેતી ફળ ફૂલ વીણી ખાતી નથી (૨)
વાયુ નું ભક્ષણ કરતી ને હિમાલય માં તપ કરતી...
હર હર કરતી...

કાકરે કાકરે પૂછતી ક્યાં વસે મારા શંકર જી (૨)
આખો માં આસુ સારતી હિમાલય માં તપ કરતી...
હર હર કરતી...

વન માં એેને કસ્ટ પડ્યા ને શીવ ભોળા સ્વામી મળ્યા (૨)
પૂર્વ જનમ નાં ભાગ્ય ફર્યા ને હિમાલય માં તપ કરતી...
હર હર કરતી...

એેક સમય નારદ આવ્યાને શીવભોળા નાં ગુણ ગાયા (૨)
શીવ પાર્વતી નાં વિવાહ થયા ને આનંદે કૈલાશે ગાયા

હર હર કરતી પાર્વતી ને હિમાલય મા તપ કરતી

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Har har karti parvti dhun lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Har Har Karti Paravti Lyrics હર હર કરતી પાર્વતી ગુજરાતીમાં"