Skip to content Skip to sidebar Skip to footer

Ek Harni Savaj No Shikar Kari Gai Lyrics એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ

એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ
કલાકાર - ઉમેશ બારોટ
શબ્દો - દીપક પુરોહિત , મનુ રબારી
મ્યુઝિક - મયુર નડિયા
તાલ - હીંચ , એક તાળી , ગરબા

જરા આંખ નમાવી ને હા કરી ગઈ
એની આખો ની ગોરી થી ઠાર કરી ગઈ
જરા આંખ નમાવી ને હા કરી ગઈ
એની આખો ની ગોરી થી ઠાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ
જરા આંખ નમાવી ને હા કરી ગઈ
એની આખો ની ગોરી થી ઠાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ
મસ્ત મોલા હૂતો મસ્તી મા રેતો
લવ લવારી થી દૂર બઉ રેતો
એક તીર થી બે શિકાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ
જરા આંખ નમાવી ને હા કરી ગઈ
એની આખો ની ગોરી થી ઠાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ

પ્રેમ નો રોગ મને એવો રે લાગ્યો
સૂતેલો સિંહ જાણે આજે રે જાગ્યો
પ્રેમ નો રોગ મને એવો રે લાગ્યો
સૂતેલો સિંહ જાણે આજે રે જાગ્યો
મારા પ્રેમ ના રોગ નો ઈલાજ કરી ગઈ
જે કોઈ દિ ના બન્યું એ આજ કરી ગઈ
જરા આંખ નમાવી ને હા કરી ગઈ
એની આખો ની ગોરી થી ઠાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ

પ્રેમ ની કિતાબ નું તું પહેલું પાનું
હું તારો આશિક તું મારી જાનુ
પ્રેમ ની કિતાબ નું તું પહેલું પાનું
હું તારો આશિક તું મારી જાનુ
એતો પહેલી મુલાકાત મા ઇજહાર કરી ગઈ
જે ધાર્યું ના વિચાર્યું એ આજ કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ
જરા આંખ નમાવી ને હા કરી ગઈ
એની આંખો ની ગોરી થી ઠાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ
એક હરણી આ શેર નો શિકાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Ek harni savaj no shikar kari gai

ટિપ્પણી પોસ્ટ કરો for "Ek Harni Savaj No Shikar Kari Gai Lyrics એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ"