Skip to content Skip to sidebar Skip to footer

Aarti RaghunandJini Dwarike Je Nathajini Lyrics આરતી રઘુનંદજીની દ્રારીકે જે નાથજી ગુજરાતીમાં

આરતી રઘુનંદજીની દ્રારીકે જે નાથજી
કલાકાર - ગીતા રબારી
લેબલ - રામ ભગવાન
શબ્દો - હમીર ભગત , વણકા ભગત
તાલ - આરતી

આરતી રઘુનંદજીની દ્રારીકે જે નાથજી
તમે બોલો સાજા આરતી
આરતી રઘુનંદજીની દ્રારીકે જે રાયજી
તમે બોલો સંત આ આરતી

પ્રથમ પેલા પેન્ડ રચીયા
પ્રથમ પેલા પેન્ડ રચીયા
પવન પાણી બંધ દી
અખૂટ રોટી પૂરશે, બાવો અખૂટ રોટી પૂરશે
ઈ પુથ્વી નવખંડ દી

આરતી રઘુનંદજી ની દ્રારીકે જે નાથજી
તમે બોલો સાજા આરતી

દશરથ ઘરે રામચંદ્ર જનમિયા
સેવિયાં વનવાસ જી
દશરથ ઘરે રામચંદ્ર જનમિયા
સેવિયાં વનવાસ જી
રાજા રાવણ મારીયો એને રાણો રાવણ મારીયો
બાંધ્યા પથ્થરના એ બંધ દી
તમે બોલો સાજા આરતી

અજમલ ઘેર રામદેવ પધાર્યા
સેવ્યા દ્રારિકા નાથજી
અજમલ ઘરે રામદેવ પધાર્યા
સેવ્યા દ્રારિકા નાથજી
દ્રારીકે મેં કોલ દીધા
દ્રારીકે મેં કોલ દીધા
પાયા પોકરણ માય જી
તમે બોલો સાજા આરતી

આરતી રઘુનંદજીની દ્રારીકે જે રાયજી
તમે બોલો સંત આરતી

વાસુદેવ ઘરે કાન જનમિયા
દોરી ઉભો વર્ધનજી
વાસુદેવ ઘરે કાન જનમિયા
દોરી ઊભો વર્ધનજી
મામા કંશને મારીયો એને મામા કંશને મારીયો
જીત્યા મથુરામાં જંગ જી
તમે બોલો સાચી આરતી

રુક્ષમણિના કંકણ ભરિયા
રુક્ષમણિના કંકણ ભરિયા
ગુર્જરી બહુ રંગ જી
રુક્ષમણિના કંકણ ભરિયા
રુક્ષમણિના કંકણ ભરિયા
ગુર્જરી બહુ રંગ જી
ગોપીયોંમેં કાનો પ્યારા
ગોપીયોમેં કાનો પ્યારા
નીર છે બડા ગંગાજી
તમે બોલો સાજા આરતી

સંત સુધારણ પરચા ધારણ
સંત સુધારણ પરચા ધારણ
સાંભળો સંત આરતી
ભક્ત સુદામાની વિનંતી
આ ભક્ત સુદામાની વિનંતી
તમે માનીલો ગોવિંદજી
તમે બોલો સાજા આરતી...

આરતી રઘુનંદજી રણછોડ રાજારાયની
દી ફકીરી હનુમાન ની
તમે બોલો સાજા આરતી
તમે બોલો સાજી આરતી
સૌ બોલો આ સજી આરતી...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Aarti RaghunandJini Dwarike Je Nathajini Lyrics આરતી રઘુનંદજીની દ્રારીકે જે નાથજી ગુજરાતીમાં"