Skip to content Skip to sidebar Skip to footer

Sakhini Moj Lyrics In Gujarati "સાખીની મોજ" ગુજરાતીમાં

"સાખીની મોજ"
કલાકાર - નારાયણ સ્વામી

હોય ત્યારે જ દુઃખ હોય અને માગે ત્યારેજ માનવી,
પણ ન હોય ન હોય કોઈ ને ન હોય સોખ માગયાનો શંકરા.

માગણ નો જાય માગવા અને દાતાર નો પાડે ના,
પણ પરાઈ હા પીડા સમજે નહિ કોઈ શંકરા.

અધિકાર કી મજા લો કીજે ઉપકાર ઔર,
ઉપકાર કી મજા સ્વાર્થ બિન કીજીયે,
સ્વાર્થ કી મજા જામે હો આત્મા કો હિત,
હિત કી મજાઓ જબ પ્રભૂમે લખીજીયે.

સીયારામ મય સબ જુગ જાની,
કરું પ્રણામ જોરી જુગ પાની.

પણ એવો વખત આવે કદી અન હોય એકજ ટંકનું,
તેદી આપે કરે ઉપવાસ પણ રાજી કરે મન રંક નું.

મોત સમય આ જીવન નો સાર એક સમજાય છે,
પાપી પણ પાવન બને એવા અનુભવ થાય છે.

નામ જેણે ના લીધુ જિંદગીમાં રામ નું,
પણ એમને ઉચકી જનારા રામ કેતા જાય છે.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Sakhini Moj Lyrics In Gujarati "સાખીની મોજ" ગુજરાતીમાં"