Skip to content Skip to sidebar Skip to footer

GUJARATI DUHA PART-3 LYRICS IN GUJARATI ગુજરાતી દુહા ભાગ -૩

ગુજરાતી દુહા ભાગ -૩

માળી ચિંતા વિઘન વિનાશની
માળી કમલાશાની શકત
હે માળી વિસરે હથી હંસ વાહિની
હે માળી દુર્ગા દેહુ સુમર

હે તુ કોરટ તુ કાયદો
હે તુંય અમાણો ઇન્સાફ
કા તો કરિદે ગુના માવડી
હે કા તો કરિદે ગુના માફ

એ આતો ફૂકે ટોપી ફેરવે
અને વાદી છાંડે વાદ
હે પણ ના આવે કરંડિયે નાગ
હે ઇતો ઝાંઝળ જોગીદાસ

કે ઇ તમે છોરું અમે માવતર
વધિયે ય બાવલવિર
હે પણ નેવાય હુદાય ની
હે મોભે ના ચડે માંડલિક

રૂડી અને રઢીયાળી અને જોને હરિયાળી ને હેતાળ
ચારણ ગીર નથી છોડવી હેતારા પશુને પાછા વાળ

જગદંબા માતું જોગણી અને
માળી જપિયે તિહારો જાપ
અખંડ તોળા દિવડા બળે
માતુ પરગટ આપો આપ

પણ રજકણ તારા રજળસે
જેમ રણમાં ઉડે રેત
પણ હજી છે બાજી તારા હાથમાં
માટે ચેત ચેત નર ચેત

આતો ડાલા માથાની ડણકે
ભેહુમાં પડે ભંગાણ
હે પણ છૂટે પેટેથી છાણ
ઇતો વાણ છૂટે વનરાજ ની

અરજ સુણી ને અમતણી
ભગવતી કેજો ય ભેદ
માળી દંત રે વિદારણ દેવિયું
અરે રે માળી કરજો મહેર

એ થાંભ થડકે મેડી હસે
ખેલણ લાવી ખાટ
હે સજ્જન ભલે આવીયા
હે જેની જોતાતા વાટ

હે અમે આવીને ઉતારા કર્યા
તમારા જબ્બર જોશીલા જોઈ
હે એમાં કામણગારુ કોઈ
હે ઇરે પાદર તમાણું પોરહા

હતું ઈ હારી ગયો
અને ખજાનો બેઠો ખોઈ
એમાં કામણગારુ કોઈ
ઇરે પાદર તમાણું પોરહા

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

6 ટિપ્પણી for "GUJARATI DUHA PART-3 LYRICS IN GUJARATI ગુજરાતી દુહા ભાગ -૩"

  1. શેષ નાગકો ગલપટો કીનો,શિવજી ચલે કૈલાશ છંદ

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ભાઈ તમારી સાખી સાઈટ પર એડ કરી દીધી છે નીચે લિંક આપુ છું તેના પર ક્લિક કરો એટલે મળી જશે.
      https://www.gujjulyricsin.com/2022/02/shivji-sakhio-lyrics.html

      કાઢી નાખો
    2. અજ્ઞાત24/9/22 9:26 PM

      Mota bhai Mari Pase Duha Chhe E Site par Upload Kari aapo

      કાઢી નાખો
    3. મને મેઈલ માં મોકલી આપો એટલે અપલોડ કરી આપીશ.
      મારું મેઈલ id
      Manpar699@gmail.com

      કાઢી નાખો
  2. અજ્ઞાત19/9/22 4:21 PM

    KAVIRAJ NI KACHERI NA DUHA ANE CHHAND MOKLO

    જવાબ આપોકાઢી નાખો

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.