Skip to content Skip to sidebar Skip to footer

Puchho To Khara Ghayal Ne Su Thay Chhe Lyrics પૂછો તો ખરા ઘાયલને શું થાય છે ગુજરાતીમાં

પૂછો તો ખરા ઘાયલને શું થાય છે
કલાકાર - ઉષા મંગેશકર
મ્યુઝિક - ગૌરાંગ વ્યાસ
શબ્દો - મીરાંબાઇ
તાલ - ઠેકા , દાદરા

પૂછો તો ખરા ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે?
પૂછો તો ખરા...

પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર
દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર
આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે?
પૂછો તો ખરા...

દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે?
પૂછો તો ખરા...

મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ?
પૂછો તો ખરા...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

2 ટિપ્પણી for "Puchho To Khara Ghayal Ne Su Thay Chhe Lyrics પૂછો તો ખરા ઘાયલને શું થાય છે ગુજરાતીમાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.