Skip to content Skip to sidebar Skip to footer

VADIRE MAYLO LILO LILO GANJO RE GANJO LYRICS IN GUJARATI વાડી રે માયલો લીલો લીલો ગાંજો રે ગાંજો

વાડી રે માયલો લીલો લીલો ગાંજો રે ગાંજો
કલાકાર - પરસોતમ પરી ગોસ્વામી
મ્યુઝિક - પ્રભાત બારોટ
તાલ - કેહરવા

વાડી રે માયલો લીલો લીલો ગાંજો રે ગાંજો
ગાંજે કર્યા છે ઘેલા તુર વારી જાંઉ
વાડી રે માંયલો લીલો લીલો...

જોગી ભી પીવે કોઈ ભોગી ભી પીવે
કોઈ પીવે ને હોશીયાર વારી જાઉ
વાડી રે માયલો લીલો લીલો...

ઢોલ નગારા ને રૂડી નોબતુ રે વાગે
બંસરી વાગે ઘેલી તુર વારી જાંઉ
વાડી રે માયલો લીલો લીલો...

મેના બોલે પછી પોપટ બોલે બોલે
વન માં બોલે રે જીણા મોર વારી જાઉ
વાડી રે માંયલો લીલો લીલો...

નીત નીત ગુણલા તેરા ગાવે મથુરા
પ્યાલો પીધો ભરપુર વારી જાઉ
વાડી રે માંયલો લીલો લીલો...

www.Gujjulyricsin.Com

શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "VADIRE MAYLO LILO LILO GANJO RE GANJO LYRICS IN GUJARATI વાડી રે માયલો લીલો લીલો ગાંજો રે ગાંજો"