NAMO MANGALA RUP MOGAL MAA LYRICS IN GUJARATI નમો મંગલા રૂપ મોગલ માં
નમો મંગલા રૂપ મોગલ માં
કલાકાર - કિર્તીદાન ગઢવી
તાલ - હીંચ , એક તાળી , ગરબા , દાંડીયારાસ
તું તો અંતર ની વાત જાણે છે આઈ
તને કાંઈ કહેવું પડે નહિ કાઈ
તને કાંઈ કહેવું પડે નહિ કાંઈ
બધી તારી નજરે કિતાબો ઉઘાડી
નમો મંગલા રૂપ મોગલ માં...
નમો મંગલા રૂપ મોગલ માં...
તારે હાથે તલવાર લેવી પડે નહિ
તારે સિંહે અસવાર કરવી પડે નહિ
તારે સિંહે અસવારી કરવી પડે નહિ
તારી કરણી નજરું દે દૈત્યો સંહારી
નમો મંગલા રૂપ મોગલ માં...
નમો મંગલા રૂપ મોગલ માં...
તારું નામ લઈ લઈ આ રંક ને ડરાવે
ગમે નહિ તને તોય તુજને ભણાવે
ગમે નહિ તને તોય તુજને ભણાવે
દેજે ડારો એને જરા હે દયાળી
નમો મંગલા રૂપ મોગલ માં...
નમો મંગલા રૂપ મોગલ માં...
મુક્યો હાથ માથે લીધા વારણા તે
બંધાવ્યા સૂના ઘેર પારણાં તે
બંધાવ્યા સૂના ઘેર પારણાં તે
લીલી રાખજે દાદ કે વંશ વાડી
નમો મંગલા રૂપ મોગલ માં...
નમો મંગલા રૂપ મોગલ માડી...
www.Gujjulyricsin.Com
શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.
ધૂણી રે ધખાવી બેલી તારા નામની
જવાબ આપોકાઢી નાખોભાઈ આ ભજન પહેલેથીજ સાઈટ પર છે ભજન ની લિંક નીચે આપુ છું તેના પર ક્લિક કરો એટલે માળી જશે.
કાઢી નાખોhttps://www.gujjulyricsin.com/2021/07/dhunire-dhakhavi-beli-ame-tara-namani.html?m=1
અથવા ભજન સર્ચ કરવા સર્ચ ઓપ્શન નો ઉપયોગ કરો.
Mogal notarvado
જવાબ આપોકાઢી નાખોભાઈ આ ભજન મે સાઈટ પર એડ કરી દીધું છે.
કાઢી નાખોજેની લિંક નીચે આપુ છું તેના પર ક્લિક કરો એટલે મળી જશે અથવા તો સર્ચ ઓપ્શન નો ઉપયોગ કરો.
ધન્યવાદ...
https://www.gujjulyricsin.com/2021/12/mogal-no-tarvado-garba-lyrics.html
Jay MOGAL maa
જવાબ આપોકાઢી નાખોમોગલછોરું ના સૌ ભક્તો ને જય માઁ મોગલ
જવાબ આપોકાઢી નાખોMogal ma na bhajn ni sakhi
જવાબ આપોકાઢી નાખો26.12.2022... વાર સોમવાર...1:15
જવાબ આપોકાઢી નાખો