Skip to content Skip to sidebar Skip to footer

RAGHUPATI RAGHAV RAJA RAM LYRICS IN GUJARATI રઘુપતિ રાઘવ રાજા રામ


રઘુપતિ રાઘવ રાજા રામ
કલાકાર - અસિત દેસાઈ
તાલ - કેહરવા , ઠેકા

રઘુપતિ રાઘવ રાજા રામ 
પતિત પાવન સીતારામ 

સીતારામ , સીતારામ ,
ભજ પ્યારે મન સીતારામ 
રઘુપતિ રાઘવ રાજા રામ 
પતિત પાવન સીતારામ 

ઈશ્વર અલ્લાહ તેરો નામ ,
સબકો સન્મતિ દે ભગવાન 
રઘુપતિ રાઘવ રાજા રામ 
પતિત પાવન સીતારામ 

મુખમેં તુલસી ઘટમેં રામ ,
જબ બોલો તબ સીતારામ 
રઘુપતિ રાઘવ રાજા રામ 
પતિત પાવન સીતારામ 

હાથોસે કરો ઘરકા કામ ,
મુખસે બોલો સીતારામ 
રઘુપતિ રાઘવ રાજા રામ 
પતિત પાવન સીતારામ 

કૌશલ્યકા વ્હાલા રામ ,
દશરથજીકા પ્યારા રામ 
રઘુપતિ રાઘવ રાજા રામ 
પતિત પાવન સીતારામ 

બંસીવાલા હે ઘનશ્યામ ,
ધનુષ્ય ધારી સીતારામ 
રઘુપતિ રાઘવ રાજા રામ 
પતિત પાવન સીતારામ 

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

1 ટિપ્પણી for "RAGHUPATI RAGHAV RAJA RAM LYRICS IN GUJARATI રઘુપતિ રાઘવ રાજા રામ"

  1. ઉલ્લુ બનાવવા નું બંધ કરો આ શબ્દો ઓરિજનલ નથી
    ઓરિજનલ માં ઇશ્વર અલ્લાહ શબ્દ આવતાજ નથી
    ગાંધી એ મારી મચકોડી ને બેસાડી દીધા છે

    જવાબ આપોકાઢી નાખો

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.