https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW TARA TE NAMANO CHHEDO EK TARO GUJARATI GARBA LYRICS તારા તે નામ નો છે એક તારો - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

TARA TE NAMANO CHHEDO EK TARO GUJARATI GARBA LYRICS તારા તે નામ નો છે એક તારો


તારા તે નામ નો છેડો એક છે તારો
કલાકાર - હર્ષ પટેલ
તાલ - હીંચ , એક તાળી , ગરબા , દાંડીયારાસ

તારા તે નામ નો છે એક તારો
હું તારી મીરા તું ગિરિધર મારો
આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો

કહી દયો સુરજ ને કે ઉગે નહિ ઠાલો
તારાનામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે
હો ઓ હો ઓ ઓ...

કોઈ કહે રાધા કોઈ કહે મીરા (2)
કાનાસંગ નામ જોડે છે,
તારાનામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે

રાહ જોઈ બેઠી, જમુના ને કાંઠે
બંધાણી જાણે પ્રેમ ના કાંઠે,
રાહ જોઈ બેઠી જમુના ને કાંઠે
બંધાણીજાણે પ્રેમ ના કાંઠે,
વનરાવના હર પથ્થર પર જઈને માથા પટકે છે
તારાનામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે

કુંજ ગલી માં બાવરી થઇ ને
પૂછે હર ઘર ઘરમાં જઈને,
મથુરાશહેર ના ઘર ઘર ભટકી
માખણ મિસરી માંગે છે,
તારાનામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે
એકવિજોગણ ભટકે છે

www.Gujjulyricsin.com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "TARA TE NAMANO CHHEDO EK TARO GUJARATI GARBA LYRICS તારા તે નામ નો છે એક તારો"