TARI RE YADOMA LYRICS તારી રે યાદોમાં
તારી રે યાદોમાં
કલાકાર - કાજલ મહેરિયા
શબ્દો - હરજીત પાનેસર
મ્યુઝીક - મયુર નડિયા
તાલ - હીંચ , એક તાલી , ગરબા
તારી રે યાદોમાં દિલ રડવા નથી માગતું
તારી રે યાદોમાં દિલ રડવા નથી માગતું
ફરી મારુ દિલ તને મળવા નથી માગતું
દિલ મારું યાદ તને કરવા નથી માગતું
દિલ મારું યાદ તને કરવા નથી માગતું
મતલબ ન કોઈ તારાથી કોઈ રાખશું
મતલબ ન કોઈ તારાથી કોઈ રાખશું
હો દિલ મારું યાદ તને કરવા નથી માગતું
હો ભર બજાર મારી તે આબરૂ કાઢીતી
દુનિયાની સામે બદનામી કરી હતી
હો મારા રે દિલ ને ઠેસ પહોંચાડી
હો મારા રે અરમાનોને ઠોકર મારી
હો સારી રે ઉંમર માફ નહિ કરું
હો દિલ મારું યાદ તને કરવા નથી માગતું
હો કોઈ ના કેહવાથી મારો પ્યાર ઠુકરાવ્યો
માસૂમ ચેહરો મારો તે તો રોવડાવ્યો
મારી તે એક પણ વાત નહોતી સાંભળી
દર્દ આપી દિલ ને મારી લાગણી દુભાવી
સપનું સમજીને બધું ભૂલીરે જઈશું
સપનું સમજીને બધું ભૂલીરે જઈશું
હો દિલ મારું યાદ તને કરવા નથી માગતું
તારી રે યાદોમાં દિલ રડવા નથી માગતું
તારી રે યાદોમાં દિલ રડવા નથી માગતું
ફરી મારુ દિલ તને મળવા નથી માગતું
હો દિલ મારું યાદ તને કરવા નથી માગતું
હો દિલ મારું યાદ તને કરવા નથી માગતું
હો દિલ મારું યાદ તને કરવા નથી માગતું
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "TARI RE YADOMA LYRICS તારી રે યાદોમાં"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.