Skip to content Skip to sidebar Skip to footer

EK VAR HU NE MIRA MATHURAMA GYATA LYRICS એક વાર હું ને મીરાં


એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાતા
કલાકાર - શૈલેશ મહારાજ
શબ્દો - મીરાબાઈ
તાલ - કેહરવા , ચલતી

મથુરામાં ગ્યાતાં અમે ગોકુળિયામાં ગ્યાતાં
મથુરામાં ગ્યાતા .....
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાતા...

હાથમાં લાકડીયો હતી પગમાં ચાખડીયો હતી
પગમાં ચાખડીયો હતી
મંદિરીયાની ઓસરીમાં
મંદિરીયાની ઓસરીમાં ભજન કરી ગ્યાતાં
મથુરામાં ગ્યાતા
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાતા....

કાળા કાળા કાન હતા ગોરી ગોરી ગોપીઓ
ગોરી ગોરી ગોપીઓ
મોર્યાવાળી બંડી હતી માથે કાન ટોપીઓ
માથે કાન ટોપીઓ
રાસ લીલા રમવામાં ભાન ભૂલી ગ્યાતાં
મથુરામાં ગ્યાતા
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાતા.....

ભજનોની ધૂમ હતી મોહ્યો હતો ગીતમાં
મોહ્યો હતો ગીતમા
મીરાં તો માધવને જોતી હતી ચિત્તમાં
જોતી હતી ચિત્તમાં
પથરા પણ મીરાંને સાદ પૂરી રિયાતા
મથુરામાં ગ્યાતા
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાતા....


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

1 ટિપ્પણી for "EK VAR HU NE MIRA MATHURAMA GYATA LYRICS એક વાર હું ને મીરાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.