GAZAL SHER LYRICS ગઝલ શેર
  ગઝલ શેર
    કલાકાર - પ્રાણલાલ વ્યાસ
  
  
    શબ્દો - પ્રાચીન શબ્દો
  
  
    તાલ - ગઝલ ની શરૂઆત પહેલા ગવાય
  
  રહે બંદગીસે દૂર વો ,
બંદા નહિ હોતા ,
રખે બંદેસે પરેજ વો ,
મૌલા નહિ હોતા .
  બતા મેરે મૌલા સજદા ,
કરૂતો કિસે કરું
દોનો કી સકલ એક હૈ ,
ખુદા કહુતો કિસે કહુ.
  તસ્બિકે દાનેકો ફિરાનેસે ,
સિકંદર નહિ બનતા
ઔર બંદર કો નચાનેસે ,
પયગંબર નહિ બનતા.
  કશુંક કહેવાને આવ્યો છું ,
હું કરગરવા નથી આવ્યો,
બીજાની જેમ આજીવન ,
અનુસરવા નથી આવ્યો.
  માટે દયાના સાગર મુજને ,
તારામાં સમાવી લે ,
હું આવ્યો છું ડૂબવા ,
તરવા નથી આવ્યો .
  તો ખુદાની શોધ કરે માનવી ,
તો ક્યા નથી મળતો નથી ,
        મળેછે કિંતુ શ્રદ્ધા વિના નથી મળતો ,
      
        નક્કી તારી બંદગીમાં કઈક ખામી છે ખુદાને તુ મળે છે ,
      
પણ તને ખુદા નથી મળતો .
  બે હાથ ને મારા ફેલાવું ,
તો તારી ખુદાઇ દુર નથી
પણ હું માંગુ ને તું આપિદે ,
એ વાત મને મંજુર નથી.
  તારા જુલ્મ સિતમ ની વાત સુની
એ દીધા છે દિલાસા દુનિયાએ
હું તો ક્રૂર જગત ને સમજયોતો
પણ તારી માફક ક્રૂર નથી
તો સુ હાલ થયા છે પ્રેમીના ,
કહેવાની એ કશી જરૂર નથી ,
આપો આપ એ સમજાઈ જશે ,
કા સેથીમાં સિંધુર નથી .
  આ આખ ઉઘાડી હોય છતાં ,
એ પામેજ નહિ દર્શન તારા ,
એ આખ ન હોય બરાબર એ બે ,
નૂર સે આમા નૂર નથી .
  જે દિલ માં દયાને સ્થાન નથી ,
        એ ત્યાં વાત ન કર દિલ ખોલીને ,
      
એવા પાણી વિનાના સાગર ની ,
નાઝિર ને કસી એ જરૂર નથી .
  www.Gujjulyricsin.com
  
        ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના
        ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
      
  
    ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.
  
  
સ્વર્ગસ્થ શ્રી પ્રાણભાઇ વ્યાસ ને કોટી કોટી વંદન
જવાબ આપોકાઢી નાખો