Famous Gujarati gazalkar names ગુજરાત ના પ્રખ્યાત ગઝલકાર ના નામ
ગુજરાત માં ઘણા બધા ગઝલ ના પ્રખ્યાત કલાકારો છે જેમાં આપણે નીચે થોડાક જે પ્રચલિત છે એવા કલાકારોની ચર્ચા કરીશું.
૧. પ્રાણલાલ વ્યાસ
પ્રાણલાલ વ્યાસ ની ખુબજ પ્રાચીન ગઝલો જોવા મળે છે જેમકે હમ ના બુરે યારો તુમ , એક સમંદર ને અવાજ દી ,આજ મહેફિલ મે સબકુછ હૈ લેકીન ...
૨.નારાયણ સ્વામી
નારાયણ સ્વામી ની પ્રખ્યાત ગઝલો માં તો અનેક છે પણ આપણે એક બે ગઝલ ના નામ જોઈશું યહીં વફા કા સિલા હૈ તો કોઈ બાત નહિ , પીવા મદિરા પ્રેમથી ,ઇશ્ક મે ક્યા બતાયે તુમ્હે હમ ....
૩. શૈલેષ મહારાજ
શૈલેષ મહારાજ ના અવાજ માં પણ તમને ઘણી બધી ગઝલો જોવા મળશે જેમ કે ખુશી દેજે જમાનાને આ એમની ખુબજ પ્રખ્યાત ગઝલ માની એક છે બીજી ગઝલો જેમકે હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજુર નથી , હમ પંછી પરદેશી મુસાફિર ..
ગુજરાતી ભાષા મા તમને બધાજ કલાકારો દ્વારા ગવાતી ગઝલો મળી જશે.અન્ય બીજા ગઝલ કલાકારોના નામ
કિર્તીદાનભાઇ ગઢવી
ઓસમાણ મીર
મનહર ઉદાસ
બીરજુ બારોટ
મથુરભાઇ કનઝારિયા
પ્રકાશ ગોહિલ
લક્ષ્મણ બારોટ
આમ લગભગ તમને ગુજરાત માં રહેલા તમામ કલાકારો ના કંઠેથી ગઝલ સંભાળવા મળશે.ઉપર જે બધા નામો લખેલા છેતે બધા કલાકારોના નથી પરંતુ ખુબજ પ્રખ્યાત અને જાણીતા કલાકારોના છે.
Katari kalje vagi tamari yaad aave chhe
જવાબ આપોકાઢી નાખોAJE ADD THAI JASHE CHECK KARI LEJO...
કાઢી નાખોHa che
જવાબ આપોકાઢી નાખોસારા
જવાબ આપોકાઢી નાખો