Skip to content Skip to sidebar Skip to footer

Matajina Chhand Lyrics in Gujarati માતાજીના છંદ ગુજરાતીમાં

છંદ ના શબ્દો
તાલ -  ચલતી , સ્પીડ માં કેહારવા

શ્રાવણ જલ બરસે , સુંદર સરસે , બદલ ભરસે , અંબરસે
તરુવર વિરિવરસે , લતા લહરસે , નદિયાં પરસે , સાગરસે
દંપતી દુઃખ દરસે , સેજ સમરસે , લગત જહરસે , દુઃખકારી
કહે રાધે પ્યારી , મે બલિહારી , ગોકુળ આવો ગિરધારી

સિંહે અસવારી સોભે ભારી ખપ્પર વાળી રંગતાળી
ખોડલ ખમકારી ગળધર વાળી માં તું મારી ત્રિશૂળારી
ચોસઠ માતા સુખની દાતા સરજુ દાતા સંગમહી
રણચંગે જાતા દેખ ઘુમાતા યુદ્ધમાં જાતા ક્રોધ કરે માં
યુદ્ધમાં જાતા ક્રોધ કરે માં

આસો મહિનારી,આસ વધારી, દન દશરારી , દશરારી
નવનિધી નીહારી, ચઢી અટારી, વાટ સંભારી , મથુરારી
ભ્રખુભાન દુલારી , કહત પુકારી, તમે થીયારી તકરારી
કહે રાધે પ્યારી , મે બલિહારી , ગોકુળ આવો ગિરધારી

ભાદ્રવટ ભરિયા,ગિરિવર હરિયા, પ્રેમ પ્રસરિયા, તન તરીયા
મથુરામેં ગરીયા, ફેરન ફરિયા,કુબજા વરિયા, વસ કરિયાં
વ્રજરાજ વિસરિયા,કાજન સરીયા,મન નહિ ઠરિયા,હું હારી
કહે રાધે પ્યારી , મે બલિહારી , ગોકુળ આવો ગિરધારી

જબ ક્રિષ્ન કાલા બંશી વાલા
બંશી વગાડી સૌને જગાડી રાસ રમાડી નંદલાલા ;
કહે રાધે પ્યારી મે બલી હારી ,
ગોકુળ આવો ગિરધારી જી રે ગોકુળ આવો ગિરધારી.

મેલડીમાં તમે ક્યાં રમી આવ્યા આટલી વાર માડી લાગી ક્યાં
હે સાડી પેરો ચૂડી પેરો પેરો એકાવન હાર તમે
જળ સરોવર જીલવા ગઈતી આટલી વાર મને લાગી ત્યાં 
હે રણની ઘેલી આવે વેલી આવીને હોકારા દેતિતી
આવીને હોકારા દેતિતી

ખમ્મા ખમ્મા માં ખોડલ કરતી ખમકારો કરતી આવતી
ત્રિશૂળ વાળી માટેલ વાળી દુઃખીયાને વારે ચડતીતી
માડી વાંઝીયાને પારણાં બંધાવતીતી ગળધરા વાળી ખોડલ માં
દુઃખડા કેના હરતિ માડી માડી જગદે અંબા ખોડલ માં

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Chhand lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Matajina Chhand Lyrics in Gujarati માતાજીના છંદ ગુજરાતીમાં"