Skip to content Skip to sidebar Skip to footer

Ham Panchhi Pardeshi Musafir Lyrics હમ પંછી પરદેશી મુસાફીર

હમ પંછી પરદેશી મુસાફીર
કલાકાર - સુરેશ રાવળ
મ્યુઝિક - પ્રભાત બારોટ
શબ્દો - કબીર સાહેબ
તાલ - કેહરવા

હમ પંછી પરદેશી મુસાફીર આયે હે સહેલાણી
રેવું તમારી આ નગરી મા જબ લગ હે દાના પાણી
હમ પંછી પરદેશી મુસાફીર...

ખેલકર ખેલકરી લે એ ખેલ ચોગાની
આ અવસર ફેર નહી આવે ફેર મીલન કો નાહીં
હમ પંછી પરદેશી મુસાફીર...

ચેતન હોકર ચેતજો ભાઇ નહીંતર હૈ હેરાની
દેખો દુનિયા યું ચલી જાવે જૈસે નદીયાં કા પાની
હમ પંછી પરદેશી મુસાફીર...

પરદેશી ની પ્રીતડી માહેં ડુબ ગઈ જિંદગાની
કહા સુના માફ કરના રખના મહેરબાની
હમ પંછી પરદેશી મુસાફીર...

મનુષ્ય દેહ મહા પદારથ હે પારસ કી ખાણી
કહત કબીર સુનો ભાઈ સાધુ સંત વિરલા એ જાણી
હમ પંછી પરદેશી મુસાફીર...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

Ham panchhi pardeshi musafir lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Ham Panchhi Pardeshi Musafir Lyrics હમ પંછી પરદેશી મુસાફીર"