Skip to content Skip to sidebar Skip to footer

Shiv Bholiyo Re Maro Shiv Bholiyo Dhun Lyrics શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો ગુજરાતીમાં

શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
કલાકાર - ઉમેશ બારોટ , કિંજલ રબારી
શબ્દો - મનુ રબારી
મ્યુઝિક - મયુર નડિયા
લેબલ - શિવ ભગવાન
તાલ - હીંચ , ગરબા , એક તાળી

હે શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો
હો શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો

હો એક પળ માંગુ બધી દઇદે ઘડીયો
એક પળ માંગુ બધી દઇદે ઘડીયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો

હે શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો

હે દેવ દાનવ જયારે હઠે રે ભરાણા
નાગના નેત્રા કર્યા પર્વતના રવાયા
હા વિષ નિકળ્યુને જયારે સર્વે દૂર ભાગ્યા
આજીજી કરીને ભોળાનાથને જગાયા

હો વિષ પીધો અમૃત સૌને ધરિયો
વિષ પીધો અમૃત સૌને ધરિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો

હે શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો

હે માત ગંગાને ભૂમિ પર ઉતારવા
ભગીરથે ભજ્યા દેવ મહાદેવા
હો માટે ગંગાને જટા પર ઉતાર્યા
અમૃત જાળતો જગને પાયા

હો મનુ કે ચંદ્ર જેણે ભાલે ધરિયો
મનુ રબારી કે ચંદ્ર જેણે ભાલે ધરિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો

હે શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો...
માંગુ ખોબોને આખો દઈદે દરિયો...
માંગુ ખોબોને આખો દઈદે દરિયો...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Shiv Bholiyo Re Maro Shiv Bholiyo Dhun Lyrics શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો ગુજરાતીમાં"