Skip to content Skip to sidebar Skip to footer

Sachire Mani Sat Re Bhavanima Garba Lyrics સાચી રે મારી સત રે ભવાની મા ગુજરાતીમાં

સાચી રે મારી સત રે ભવાની મા
કલાકાર - દિપાલી સોમૈયા , નીલા પટેલ
મ્યુઝિક - આશિષ ગેરશોરે
શબ્દો - પરંપરાગત ગરબા
લેબલ - માતાજી
તાલ - ત્રણ તાળી , ડબલ હીંચ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ

નવ નવ રાત ના નોરતાં કરીશ મા
પૂજાઓ કરીશ મા દશેરા ને દારે હવન કરીશ મૈયા લાલ
નવ નવ રાત ના નોરતાં કરીશ મા
પૂજાઓ કરીશ મા દશેરા ને દારે હવન કરીશ મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ

લેજો રે લેજો માં પાન સોપારી માં
લવિંગ સોપારી માં લેજે રે સાકરીઓ કંસાર મૈયા લાલ
લેજો રે લેજો માં પાન સોપારી માં
લવિંગ સોપારી માં લેજે રે સાકરીઓ કંસાર મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ

આંબા ની ડારે તોરણીયા બંધાવો માં
પારણિયા બંધાવો માં પારણીયે જુલે રે માના બાળ મૈયા લાલ
આંબા ની ડારે તોરણીયા બંધાવો માં
પારણિયા બંધાવો માં પારણીયે જુલે રે માના બાળ મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ

હું તો તારી સેવા કરીશ મૈયા લાલ...
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Sachire Mani Sat Re Bhavanima Garba Lyrics સાચી રે મારી સત રે ભવાની મા ગુજરાતીમાં"