Skip to content Skip to sidebar Skip to footer

Kabir Saheb Na Duha Ane Sakhio Lyrics કબીર સાહેબ ના દુહા અને સાખીઓ ગુજરાતીમાં

કબીર સાહેબ ના દુહા અને સાખીઓ
શબ્દો - કબીર સાહેબ

કબીર કહે કમાલકુ, દો બાતાં શીખ લે,
કર સાહેબકી બંદગી ભૂખે કુ કુછ દે.

કબીર ગર્વ ન કીજિયે, ચામ લપેટી હાડ;
એક દિન તેરા છત્ર શિર, દેગા કાળ ઊખાડ.

કાલ કરે સો આજ કર, સબહિ સાજ તુજ સાથ,
કાલ કાલ તું ક્યા કરે, કાલ કાલ કે હાથ.

જ્ઞાન કથીને ગાડાં ભરે,પણ અંતરનો મટે નહિ વિખવાદ
કહે કબીર કડછા કંદોઈના, કોઈ દી’ ન પામે સ્વાદ.

હાડ જલે જ્યું લાકડી, કેશ જલે જ્યું ઘાસ,
સબ જગ જલતા દેખ કે, કબીરા ભયો ઉદાસ.

મન મિલે તો કરિયે મેલા,ચિત્ત મિલે હો રહિયે ચેલા;
કબીરજી યૂં  કહે સાધુ,સબસે શ્રેષ્ઠ જો રહે અકેલા.

કબીર! માયા ડૈકની , ખાયા સબ સંસાર;
ખાઈ ન સકી કબીરકો, જાકે રામ આધાર.

કબીર કૂવા એક હૈ, પનિહારી અનેક;..
ન્શારે ન્શારે બરતન ભયે, પાની સબમેં એક.

ટુકડા માંહિ ટુક દે, ચીરા માંહિ દે ચીર;
જો દિયે સો પાવહિં, યા કહૈ સંત કબીર.

ઔર કર્મ સબ કર્મ હૈ, ભકિત કર્મ નિષ્કર્મ;
કહહિં કબીર પુકાર કે, ભકિત કરો તજી ભર્મ.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

5 ટિપ્પણી for "Kabir Saheb Na Duha Ane Sakhio Lyrics કબીર સાહેબ ના દુહા અને સાખીઓ ગુજરાતીમાં"

  1. બંદગી સાહેબ. સુમિરન કરિ લે મેરે મના, તેરી બીતી ઉમર હરિનામ બિના… ।।

    હસ્તિ દંત બિનુ, પંછી પંખ બિનુ, નારી પુરૂષ બિના,

    વૈશ્યા પુત્ર પિતા બિનુ હોતા, વૈસે પ્રાણી જ્ઞાન બિના… ।। ૧ ।।

    દેહ નૈન બિનુ, રૈન ચન્દ બિનુ, મન્દિર દીપ બિના,

    જૈસે તરૂવર ફલ બિન હીના, વૈસે પ્રાણી જ્ઞાન બિના… ।। ૨ ।।

    કૂપ નીર બિનુ, ધનુ ક્ષીર બિનુ, ધરતી મેહ બિના,

    જૈસે પંડિત વેદ બિનુ હીના, વૈસે પ્રાણી જ્ઞાન બિના… ।। ૩ ।।

    કામ ક્રોધ ઔર લોભ મોહ સબ, તૃષ્ણા ત્યાગૈ સંતજના,


    કહહિં કબીર એક ગુરૂ કે શરણ બિનુ, કોઈ નહિં જગમેં અપના… ।। ૪ ।।

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. પ્રવિણભાઇ આ ભજન મે સાઈટ પર એડ કરી દીધું છે
      ખૂબ ખૂબ આભાર
      બીજા કોઈ સજેસન હોય તો કહેજો..

      કાઢી નાખો
  2. અજ્ઞાત8/9/22 10:10 PM

    ગગન મંડલ મે ઉન્મુખ કૂવા ઉસમેં હૈ અમી કા વાસા આ સાખીઓ સંપૂર્ણ મૂકજો

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત26/9/22 4:07 PM

    baap amaro bajrangi aa bhajan update kari sakso

    જવાબ આપોકાઢી નાખો
  4. અજ્ઞાત20/10/22 8:21 PM

    રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના
    થોડા અમે મૂંઝાઈ ને મરી જવાના
    અય કાળ કાંઈ નથી ભય તું થાય તે કરી લે
    ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના

    જવાબ આપોકાઢી નાખો

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.