https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW Heji Eva Gunato Govind Na Gavana Lyrics હેજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા ગુજરાતીમાં - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

Heji Eva Gunato Govind Na Gavana Lyrics હેજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા ગુજરાતીમાં

હેજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા
કલાકાર - કિશન રાવલ
મ્યુઝિક - વિશાલ મોદી , વિવેક રાઓ
લેબલ - ક્રિષ્ન ધૂન
તાલ - કેહરવા

હેજી..  એવા
હેજી..  એવા
હેજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા
હેજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા
કે નાથ તમે તુલસી ના પાંદડે તોલાના
કે નાથ તમે તુલસી ના પાંદડે તોલાના
હેજી એવા ગુણ તો ગોવિંદ માં ગવાણા
હેજી એવા ગુણ તો ગોવિંદ માં ગવાણા
કે નાથ તમે તુલસી ના પાંદડે તોલાના
કે નાથ તમે તુલસી ના પાંદડે તોલાના

હો હો જગ જાણે છે કહાની
હો હો મીરા તો શ્યામ દીવાની
સોના ની નગરી ને દ્વારિકા ના નાથ રે
શ્યામ ગોપાલ ગિરધારી
હો શ્યામ ગોપાલ ગિરધારી...

સુનુ સુનુ લાગે એના મન નું વૃંદાવન
નામ તારે કર્યું આખું જીવન
હે જી એવા
હે જી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા
કે નાથ તમે તુલસી ને પાંદડે તોલાના
કે નાથ તમે તુલસી ને પાંદડે તોલાના
કે નાથ તમે તુલસી ને પાંદડે તોલાના
કે નાથ તમે તુલસી ના પાંદડે તોલાના...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Heji Eva Gunato Govind Na Gavana Lyrics હેજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા ગુજરાતીમાં"