Skip to content Skip to sidebar Skip to footer

Saheli Amne Bhagy Re Malyo Lyrics સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો ગુજરાતીમાં

સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો
કલાકાર - સુરેશ રાવળ
મ્યુઝિક - પ્રભાત બારોટ
શબ્દો - મીરાંબાઇ
તાલ - દીપચંદી

સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો,
અમને સાધુ રે પુરુષ નો સંગ 

અવર પુરુષ નો સંગડો ના કરીએ હરિ,
એ તો પાડી દિયે ભજન માં ભંગ...
ભાગ્ય રે મળ્યો અમને...

નિંદા ના કરનારા નરકે લઇ જાવે હરિ,
જઈ ને સર્જે ભોરીંગ...
ભાગ્ય રે મળ્યો અમને...

સાધુ રે પુરુષ નો સંગડો જો કરીયે હરિ,
તો તો ચૌગુના ચઢે અમને રંગ...
ભાગ્ય રે મળ્યો અમને...

મીરાં બાઇ ગાવે સંત ચરણ રજ હરિ,
એ તો ઉડી ઉડી લાગી મારે અંગ...
ભાગ્ય રે મળ્યો અમને...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Saheli Amne Bhagy Re Malyo Lyrics સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો ગુજરાતીમાં"