Skip to content Skip to sidebar Skip to footer

Sadguru Charanma Mare Kayam Diwali Lyrics સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી ગુજરાતીમાં

સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી
કલાકાર - પૂનમ ગોંડલિયા
શબ્દો - બાપા બળદેવ
તાલ - દીપચંદી

સદગુરૂ ચરણ મા મારે કાયમ રે દિવાળી
કદીયે ના ભાળી મે તો રૈન અંધારી...
સદગુરૂ ના ચરણ મા...

ફટક ફટક જો ને ફૂટ્યા રે ફટાકા,
ભજન ભડાકે પાયા આંનદ અપારા...
સદગુરૂ ના ચરણ મા...

તન કર ગોળાને મન કર દારુ,
ધન કી જામગરી ઓહંગ અગન પ્રજાળુ...
સદગુરૂ ના ચરણ મા...

ખૂબ તો ખેલ્યા ને ખૂબ આનંદે ઉડાડ્યા,
નિજાનંદ પાયા એ છે આનંદ અપારા...
સદગુરૂ ના ચરણ મા...

રંગ ભર રૈન મા દિપક જલાયા
કહે બાપા "બળદેવ" કીધી ગગન મા દિવાળી
સદગુરૂ ના ચરણ મા...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Sadguru Charanma Mare Kayam Diwali Lyrics સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી ગુજરાતીમાં"